ભાષાઓ

ઑટો રિફિનિશ પેઈન્ટ્સ

ઉત્પાદનોની શ્રેણી

કાન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ રિફિનિશિંગની તમારી તમામ જરૂરિયાતોને અનુકૂળ એવા ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણી ધરાવે છે. રીટેન, પીજી ઈકો હાઈબ્રિડ, એક્રિક ઈઝેડ, પરફેક્ટ મૅચ, નેરોકૅન, એનએપી અને નોવા જેવી બ્રાન્ડ્સ સાથે હવે તમારા પ્રિય વાહન પર મનવાંછિત ફિનિશ મેળવવાનું શક્ય છે. આ પ્રોડક્ટ્સ કાર, ટુ-વ્હીલર્સ, બસ અને કમર્શિયલ વાહનો જેવા તમામ ઑટો સેગમેન્ટ્સ માટે ઉપલબ્ધ છે. પ્રોડક્ટ્સની આ શ્રેણીમાં 2કે, પીયુ, એક્રેલિક, એનસી અને આલ્કાઈડનો સમાવેશ થાય છે. રિફિનિશિંગની વાત હોય ત્યારે સુપર પ્રીમિયમથી લઈને આર્થિક દૃષ્ટિએ કિફાયતી ઉત્પાદનોની રેન્જથી તમારી પ્રોડક્ટ ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના તમારા બજેટમાં ફિટ થઈ શકશે એવી ખાતરી રહે છે.

કેએનપીએલના એઆરએફ વિભાગ દ્વારા જેમને સેવા આપવામાં આવે છે એ ગ્રાહકોની શ્રેણી વિસ્તૃત છે, તેમાં કાર, ટુ વ્હીલર્સ, કમર્શિયલ વાહનો, બસ વગેરે જેવા ઑટો સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે તથા આ વિભાગ ડીલર/વિતરણના વ્યાપક નેટવર્ક દ્વારા ગૅરેજ, નાના સ્તરે કામ કરતા એકમો વગેરેની જરૂરિયાતોને પણ પહોંચી વળે છે. 

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો