ભાષાઓ

ગ્રાહક પ્રોફાઈલ

સામાન્ય બજાર (ડીલર/વિતરક) 

4W/2W રિફિનિશિંગના આફ્ટર-માર્કેટ માટે ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી

ઓઈએમ 

ડિસ્પ્લે માટે મૂકવાના વાહનો માટે તથા ઍન્ડ ઑફ ધ લાઈન ટચ-અપ માટે સૌથી વધુ અનુકૂળ એવા ઉત્પાદનોની પ્રીમિયમ શ્રેણી

ગૅરેજ 

નાની હૅચબૅક કાર હોય કે પ્રીમિયમ સેડાન હોય, નાનું ટુ-વ્હીલર હોય કે મોટી રોડસ્ટર હોય, પેઈન્ટિંગની જરૂર ધરાવતા દરેક વાહન માટે ઉત્પાદનો ઉપલબ્ધ છે.

કોચ/ બસ બૉડી બિલ્ડર્સ 

મલ્ટિએક્સેલ પ્રીમિયમ બસ હોય કે નાની સ્કૂલ બસ, બધા પ્રકારની જરૂરિયાતોને અનુરૂપ ફિનિશની શ્રેણી ઉપલબ્ધ છે.

નાના ઉદ્યોગો (એલઆઈસી) 

કોઈપણ પ્રકારના ઉપયોગ માટે અત્યંત નાના પ્રમાણથી લઈને હજારો લિટર પેઈન્ટ. એક જ સપ્લાયરની પ્રોડક્ટ શ્રેણીનું સૌથી વ્યાપક વૈવિધ્ય.

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો