એક્રિક ઈઝેડ
ઉત્પાદનની વિશિષ્ટતાઓ
- શ્રેષ્ઠતમ ગુણવત્તાનો બેઝ કોટ અને ક્લીયર કોટ સિસ્ટમ
- પૉલીએસ્ટર પુટ્ટી, બેઝ કોટ, પ્રાઈમર, થિનર, હાર્ડનરની શ્રેણી ઉપલબ્ધ
એક્રિક ઈઝેડ બેઝ કોટ
- ફૅક્ટરી પૅક્ડ સૉલિડ્સ, મેટાલિક, અને પર્લ ફિનિશિ
- સારૂં ઓરિએન્ટેશન અને કવરિંગ
- થિનરનો સારા પ્રમાણમાં ઉપયોગ
- ઝડપથી સેટ થાય
એક્રિક ઈઝેડ પ્રીમિયમ એચએસ ક્લીયર
- ઉત્કૃષ્ટ ચમક અને હવામાન સામે પ્રતિકાર
- ફોર વ્હીલર્સ અને કમર્શિયલ વાહનો માટે સૂચવાય છે
- સારી કાર્યક્ષમતા અને ઉચ્ચ ઉત્પાદકતા
- થિનરનો સારા પ્રમાણમાં ઉપયોગ
- વિવિધ ગુણોત્તર (2:1 અને 3:1)માં 2કે પીયુ ક્લીયર કોટ ઉપલબ્ધ
