ભાષાઓ

ટ્રેન્ડ્સ

ઓટોમોટિવ કોટિંગ ટેકનોલોજીની વાત આવે ત્યારે નેરોલાકે ઉચ્ચ સ્તરની કુશળતા અને ઉચ્ચ સ્તરની વિશેષતા પ્રાપ્ત કરી છે. વલણો માટે ઉપયોગમાં લેવાતા રસાયણો અને ટેકનોલોજીથી જ, અમારા ઉત્પાદનો ઉદ્યોગમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે.

શ્રેષ્ઠમત ટેક્નૉલૉજી ધરાવતા ઉત્પાદનો 

કાન્સાઈ નેરોલેકે ભારતમાં નવી પેઢીની 3 કોટ 1 બેક ટેક્નૉલૉજી રજૂ કરી છે. ટૉપ કોટ સિસ્ટમની સૉલ્વન્ટ-બોર્ન  3સી-1બી ભારતમાં વર્ષ 2006થી ઉપયોગમાં છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક નવા પ્રોજેક્ટ્સમાં આ સિસ્ટમને અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..

(જાપાન) નાની કૉમ્પેક્ટ કારના ઉત્પાદકોએ વીઓસી ઉત્સર્જન ઘટાડવા માટે 3સી-1બી (પાણીજન્ય) કોટિંગની રજૂ કર્યા છે.

ઑટોમોટિવ કોટિંગની ટેક્નૉલૉજીમાં નેરોલેકે ઉચ્ચ સ્તરની નિપુણતા અને સર્વોચ્ચ કુશળશતા હાંસલ કરી છે. ઑટોમોટિવ ઉદ્યોગમાં આર્થિક દૃષ્ટિએ કિફાયતી ઉત્પાદનોથી લઈને સર્વોચ્ચ સ્તરની ટેક્નૉલૉજીસ સુધી અમારા ઉત્પાદનો ઈન્ડસ્ટ્રી સૌથી શ્રેષ્ઠ છે

 

સૉફ્ટફીલ કોટિંગ્સ

અમે ઉચ્ચ કક્ષાની મેટ આધારિત, પ્રકાશનું પરાવર્તન ન કરે તેવી અને વૅલ્વેટ, ચામડું અથવા રેશમનો આભાસ આપે એવા સૉફ્ટ ફિલ કોટિંગ્સ પૂરા પાડીએ છીએ.

કાન્સાઈ નેરોલેકના સૉફ્ટ ફીલ કોટિંગ્સ તમારી કોટિંગ્સની જરૂરિયાતોના આધારે ઉકેલોનું વ્યાપક વૈવિધ્ય પૂરું પાડે છે. અમારા ઉત્પાદનોએ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કોટિંગ્સમાં ધોરણ&##2763; પ્રસ્થાપિત કર્યાં છે અને ડિઝાઈનર્સ, ઉત્પાદકો અને ઉપયોગકર્તાઓને પરિપૂર્ણ ફિનિશિંગ ઉકેલો આપ્યા છે. અમારા તમામ ઉકેલો જાણવા માટે યાદી પર નજર નાખો.  

 • કાર ડૅશબૉર્ડ 
 • ટકાઉપણું
 • ઈલેક્ટ્રિક સ્વિચ અને સ્વિચ બૉર્ડ્સ 
 • કાંડા ઘડિયાળ અને પેનની સ્ટ્રૅપ્સ 
 • સેલ ફોન અને આઈપૉડ્સ 
 • ટીવી કૅબિનેટ અને રિમોટ કન્ટ્રોલના કેસ 
 • કૉમ્પ્યુટર કી-બૉર્ડ્સ અને માઉસના કેસ 
 • સનગ્લાસ અને કેમેરા 
 • ઑડિયો કૉમ્પોનન્ટ્સ 
 • બાટલીનાં ઢાંકણાં   

 

કાસ્ટિંગ્સ માટેના કોટિંગ્સ 

કાસ્ટિંગ્સ નરમ સ્ટીલ, એલ્યુમિનિયમ અને મિશ્ર ધાતુઓમાંથી બને છે. આ ભારેખમ બ્લૉક્સ હોય છે અને તેની સપાટીને પેઈન્ટ માટે તૈયાર કરતા પહેલા શૉટ બ્લાસ્ટ કરવામાં આવે છે. શૉટ બ્લાસ્ટ થયેલા ભાગ હવામાનની સ્થિતિ સામે સંવેદનશીલ હોય છે અને તેને ઝડપથી કાટ લાગે છે. સપાટીના રક્ષણ માટે આ કાસ્ટિંગ્સને અલગ પ્રકારના કલર્ડ સીલર કોટ્સથી પેઈન્ટ કરવામાં આવે છે. પેઈન્ટ કરેલા આ કાસ્ટિંગ્સને પછીથી ટ્રૅક્ટર ઉદ્યોગ, ટ્રક ઉદ્યોગ અથવા મશીનરી ઉદ્યોગો જેવા અંતિમ વપરાશકારને આપવામાં આવે છે. પછી તેના અંતિમ ઉપયોગ પ્રમાણે તેને લો બેક ઈનેમલ, પીયુ ટૉપ કોટ્સ વગેરેથી ફરીથી પેઈન્ટ કરવામાં આવે છે.

 

અન્ય ટેક્નૉલૉજીસ

 1. અત્યંત ટકાઉ મોનોકોટ્સ
 2. સીધા જ મેટલ પર લગાડી શકાય એવા પેઈન્ટ્સ
 3. અત્યંત ટકાઉ ક્લીયર કોટ્સ
 4. ઉચ્ચ સૉલિડ પેઈન્ટ્સ
 5. પર્લ ફિનિશ પેઈન્ટ્સ
 6. 2સી1બી/3સી1બી ટેક્નૉલૉજી
 7. પાણી આધારિત પ્રાઈમર્સ/ પેઈન્ટ્સ
 8. કાટ પ્રતિરોધક પ્રાઈમર
 9. ગરમી પ્રતિરોધક પેઈન્ટ્સ
 10. ઝડપથી સુકાતા પેઈન્ટ્સ  
ઓટોમોટિવ કોટિંગ ટેકનોલોજીની વાત આવે ત્યારે નેરોલાકે ઉચ્ચ સ્તરની કુશળતા અને ઉચ્ચ સ્તરની વિશેષતા પ્રાપ્ત કરી છે. વલણો માટે ઉપયોગમાં લેવાતા રસાયણો અને ટેકનોલોજીથી જ, અમારા ઉત્પાદનો ઉદ્યોગમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે.

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો