ભાષાઓ

રંગ સંશોધન અને વિકાસ

કાન્સાઈ નેરોલેક મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં અતિ આધુનિક કલર આર એન્ડ ડી સેન્ટર ધરાવે છે, જેને જાપાનની કાન્સાઈ પેઈન્ટ કંપની આધાર આપે છે. ઓઈએમ ઉદ્યોગની નવા શેડ્સ અને ફિનિશ માટેની સતત વધતી જતી જરૂરિયાતને આ સેન્ટર સંતોષે છે. કાન્સાઈ નેરોલેકનું કલર ડેવલપમેન્ટ સેલ રંગોની વિસ્તૃત પસંદગી આપવા માટે ગ્રાહકોના જણાવેલા સ્થળે કલર પ્રેઝન્ટેશન્સ રજૂ કરે છે અને રંગોના વિકાસથી લઈને ધોરણસ્થાપન સુધીની પ્રક્રિયા દ્વારા તેને આગળ ધપાવે છે.

નવા મૉડેલ્સ માટે નવા શેડ્સની રજૂઆત તથા બજારની જરૂરિયાત મુજબ વર્તમાન મૉડેલ્સને નવો લૂક આપવા માટે સતત કાર્યરત રહી ઑટોમોટિવ ગ્રાહકોના સ્ટાઈલિંગ અને માર્કેટિંગ વિભાગો સાથે મળીને કામ કરવા માટે નિયમિત પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે.  

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો