ભાષાઓ

ગૃહ રંગરોગાનના રંગો

ગતિશિલ શૈલી

એવી જગ્યા જ્યાં નવા વિચાર જન્મ લે છે. જ્યાં બેસીને ચિંતન-મનન કરવાની ઇચ્છા તમે રાખતા હો એવી જગ્યા માટેની આદર્શ સજાવટ.

એક મહેલ પરિવારનો

ભેગા મળવા અને વાતચીત કરવા માટે આનાથી સારી જગ્યા અને માહોલ બીજો કોઈ નહીં મળે. લાકડાના ગામઠી ઢબના ફર્નિચર સાથે બ્રાઉન રંગની અનોખી છટાની આદર્શ જોડી વાતાવરણનો મિજાજ પલટી નાખે છે.

ગેરુ રંગમાં રંગાયેલી વાર્તા

બે ચીજો એવી છે જે ઘરને ઝળાહળા કરી શકે છે. વિશાળ હૉલ અને તેમાં ગૂંજતા હાસ્યના પડઘા. રંગોનું આ સંયોજન કોઈ પણ ઘરની ભવ્યતાને દર્શાવવાની સાથે તેની સુંદરતાને પણ નીખારે છે.

પરંપરાઓનો વૈભવ

યોગ્ય રીતે કરાયેલા પુરાતન અને રજવાડી રંગોનું મિશ્રણ તમને જૂના સમયની ભવ્ય પ્રતિષ્ઠાની અનિભૂતિ કરાવશે.

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો