ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.
સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.
રેડ ઑક્સાઇડ મેટલ પ્રાઈમર
નેરોલેક સિમેન્ટ પ્રાઈમર (પાણીથી પાતળું કરી શકાય એવું)
No matching colors found.
પ્રાઈમર* (1 કોટ)
સુકવાનો સમય – 8 કલાક
પુટ્ટી (નેરોલેક વૉલ પુટ્ટી)
સુકવાનો સમય– 6થી 8 કલાક
પ્રાઈમર * (1 કોટ)
ફિનિશ (નેરોલેક સાટિન ઈનેમલ 2 કોટ)
સુકવા માટે બે કોટ્સની વચ્ચે ઓછામાં ઓછા 8 કલાકનું અંતર રાખો