નેરોલેક ઈટાલિયન પિગ્મેન્ટેડ પીયુ વ્હાઈટ ગ્લૉસી
વિશેષતાઓ અને ફાયદા

સુંવાળું અને ચમકદાર
ટેક્નિકલ માહિતી

વજન/10 લિટર
12.5+/-3% કિલો

સુકવાનો સમય
સપાટી સુકવાનો સમય – 30-40 મિનિટ ટેક ફ્રી – 3 - 3.5 કલાક
પૂર્ણપણે સુકવાનો સમય – રાત્રિ દરમિયાન (18 કલાક)

પાતળું કરવાની મર્યાદા
પ્રમાણના 30-50%

લગાડવાની રીત
છંટકાવ (સ્પ્રૅ)

આવરદા
સંગ્રહ માટે 30 અંશ સૅલ્શિયસની સામાન્ય પરિસ્થિતિમાં ઉત્પાદનની તારીખથી છ મહિના સુધી

ગ્લૉસ લેવલ / શીન લેવલ
સુંવાળું અને ચમકદાર