નેરોલેક ઈમ્પ્રેશન્સ 24 કૅરેટ
વિશેષતાઓ અને ફાયદા

ઉત્કૃષ્ટ પ્રવાહ તથા બ્રશ કરવા યોગ્ય

નીચું વીઓસી અને ગંધરહિત

સ્મૂથ અને આકર્ષક ફિનિશ

ધોઈ શકાય એવું

ઉત્કૃષ્ટ ડાઘ પ્રતિરોધ ક્ષમતા

ફૂગ પ્રતિકારક

ઉચ્ચ ચમક
ટેક્નિકલ માહિતી

કવરેજ
સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 20.45-22.30 sq.m/L/coat

પાતળું કરવાની મર્યાદા
પાણી સાથે પ્રમાણમાં વધુમાં વધુ 40-50 ટકા

સુકવાનો સમય
સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
લાગુ પડતું નથી

રિકોટિંગ
ઓછામાં ઓછા 3-4 કલાક (@27° અને RH 60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
24 કલાકની અંદર

ગ્લૉસ લેવલ / શીન લેવલ
શીન

કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)
20 -25 : બ્રશ
30 – 35 : રોલર

VOC ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં
લિટરદીઠ <50 ગ્રામ

ધોઈ શકાય
મધ્યમ / સીમિત