વિશેષતાઓ અને લાભ

10-વર્ષની વૉરન્ટી
ભારે વરસાદ, ઔદ્યોગિક ઉત્સર્જન, તટવર્તી ભેજ અને તાપમાનની અત્યાંતિક પરિસ્થિતિઓ જેવા આસપાસના કઠોર પર્યાવરણ સામે ટકી જવા સિસ્ટમ સાથે આવે છે.

7 બાર ફિલ્મ જાડાઈ
નેરોલેક ઍક્સેલ ટૉપ ગાર્ડ સિસ્ટમ દીવાલ પર પેઈન્ટનું સંરક્ષણાત્મક પડ બનાવે છે જે 7 બાર જેટલું પ્રેશર ખમી શકે છે.

20X* વરસાદ સંરક્ષણ
વરસાદનો માર ખમતી દીવાલોને પણ ચિંતા કરવા જેવું કશું જ નથી, આ બધું ફિલ્મની ઉચ્ચ જાડાઈ અને જળ પ્રતિકારને આભારી છે.

તિરાડ ભરવાની ક્ષમતા
આત્યંતિક હવામાન પરિવર્તનો તથા જમીન પરના હલનચલનો સામે લડવા માટે સિસ્ટમ બહારની દીવાલો પર ઉચ્ચ લવચીક ફિલ્મ રચે છે.

કાર્બોનેશન – વિરોધી
કોટિંગનું સૂક્ષ્મ છિદ્રો ધરાવતું માળખું એસિડ વાયુના પ્રવેશને પ્રતિબંધિત કરે છે, જેને કારણે સપાટીને શ્વાસ લેવા મળે છે અને સાથે જ સંરક્ષણાત્મક પડ કાટ-ખવાણ સામે રક્ષણ પૂરૂં પાડે છે.

હવામાનમાં આત્યંતિક ફેરફાર
એક્રેલિકની લવચીક ફિલ્મ બહારની દીવાલોને તાપમાનમાં થતાં આત્યંતિક ફેરફારોની અસર સામે ટકી રહેવાની પરિવર્તનક્ષમતા પૂરી પાડે છે. આમ ફિલ્મની નિષ્ફળતા અટકાવે છે.

ટેક્નિકલ માહિતી

રંગ
સફેદ

સૂકવાનો સમય
સપાટી સૂકવાનો સમય 30 મિનિટ

ઘનતા/અપેક્ષિક ગુરુત્વાકર્ષણ @ 30 ડિ. સે.
1.25 +/- 0.05

જોડાણની મજબૂતાઈ
ઉત્તમ છિદ્રાળુ સબસ્ટ્રેટ

વિરામ વખતે વિસ્તરણ
એએસટીએમ ડી 412 >190

તાણ ક્ષમતા, એન/એમએમ2
એએસટીએમ ડી 412 > 2

ફૂલવા પર પ્રતિકાર
સારો

હવામાનની અસર પ્રતિકાર
ઉત્તમ

ઘન સામગ્રી %
> 50.00%