નેરોલેક એક્સેલ ટોટલ
વિશેષતાઓ અને ફાયદા

અનોખું સિલોક્સેન પોલીમર

ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા

ચણતરની સામગ્રી સાથે મજબૂત જોડાણ

રંગોની વિસ્તૃત શ્રેણી

અત્યંત જળ પ્રતિરોધક ક્ષમતા

શેવાળની વૃદ્ધિ સામે ઉત્તમ પ્રતિકાર

7 વર્ષની વૉરન્ટી **

અતિ ઉચ્ચ ધૂળ પ્રતિકાર ક્ષમતા

ઉચ્ચ શીન ફિનિશ

ઘરનું તાપમાન પાંચ અંશ સુધી નીચું રાખતી હીટ ગાર્ડ ટેક્નૉલૉજી
ટેક્નિકલ માહિતી

કવરેજ
કડિયાકામ કરેલી સમાન્ય દીવાલ પર બ્રશથી લગાડવામાં આવે ત્યારે 13.01-14.87 sq.m/L/Coat

પાતળું કરવાની મર્યાદા
સૅલ્ફ પ્રાઈમિંગ – પાણી વડે પ્રમાણ 100 ટકા પાતળું થાય
ટોપ કોટ – પાણી વડે પ્રમાણ 40 ટકા પાતળું થાય

સુકવાનો સમય
સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
લાગુ પડતું નથી

રિકોટિંગ
ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
૨૪ કલાકની અંદર .

ગ્લૉસ લેવલ / શીન લેવલ
શીન

કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)
25-30: બ્રશ
35-40: રોલર

VOC
લિટર દીઠ < 5 ગ્રામ

ધોઈ શકાય
ઉચ્ચ