નેરોલેક એક્સ્ટિરિયર પ્રાઈમર
વિશેષતાઓ અને ફાયદા

વધુ સારી અપારદર્શકતા અને સફેદી

ચોકિંગ નહીં

વોટર ક્યોરિંગની જરૂર નહીં
ટેક્નિકલ માહિતી

કવરેજ
કડિયાકામ કરેલી સામાન્ય સપાટી પર બ્રશથી લગાડવામાં આવે ત્યારે 12.08 - 13.94 sq.m/L/Coat

પાતળું કરવાની મર્યાદા
પાણી સાથે પ્રમાણના 100 ટકા

સુકવાનો સમય
સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
લાગુ પડતું નથી.

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
24 કલાકની અંદર