નેરોલેક વન્ડરવૂડ ક્લીયર એક્રેલિક લૅકર વૂડ કોટિંગ્સ
વિશેષતાઓ અને ફાયદા

લોકપ્રિય

પીળું નથી પડતું

આર્થિક દૃષ્ટિએ કિફાયતી
ટેક્નિકલ માહિતી

લગાડવાની પરિસ્થિતિ
20 થી 30 અંશ સૅલ્શિયસ વચ્ચેનું તાપમાન તથા ભેજનું પ્રમાણ 75 ટકાથી ઓછું

રિકોટિંગ સમય
30 અંશ સૅલ્શિયસના તાપમાન પર દરેક કોટ વચ્ચે 3થી 4 કલાકનું અંતર રાખવું.

સેન્ડિંગ
ગ્લૉસી અથવા મેટના પ્રત્યેક ફિનિશ કોટ લગાડવાની વચ્ચે એમરી પેપર નં. 320 અથવા 400થી સેન્ડિંગ કરો.

60° પર ચમક
નેરોલેક વન્ડરવૂડ ક્લીયર ગ્લૉસી – ઓછામાં ઓછા 85°