ભાષાઓ

વર્તમાન તકો

કોઈપણ વ્યક્તિ મેનેજમેન્ટ ટ્રેઈની સિવાયના કોઈપણ સ્તરે નેરોલેક સાથે જોડાઈ શકે છે. અમારી સાથે નીચે જણાવેલા ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવા માટે આપનું સ્વાગત છે:   

ડેકોરેટિવ સેલ્સ ઍન્ડ માર્કેટિંગ 

જરૂરિયાતોઃ

 • કોઈપણ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને માર્કેટિંગમાં સ્પેશ્યલાઈઝેશન સાથે મેનેજમેન્ટમાં અનુસ્નાતકની લાયકાત
 • કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, લ્યુબ્રિકન્ટ્સ, પેઈન્ટ અને સંબંધિત ઉદ્યોગોમાં સેલ્સ અથવા માર્કેટિંગમાં 2 વર્ષથી વધુનો અનુભવ.    

 

ઈન્ડસ્ટ્રિયલ સેલ્સ ઍન્ડ માર્કેટિંગ 

જરૂરિયાતોઃ

 • પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અથવા ઍન્જિનિયરિંગમાં સ્નાતક અને મેનેજમેન્ટમાં માર્કેટિંગમાં સ્પેશ્યલાઈઝેશન સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી
 • ઑટો/ઑટો સહાયક અથવા ઓઈએમ કંપનીઓમાં બી ટુ બી સેલ્સ/ટેક્નિકલ સેવાઓમાં 2 કરતાં વધુ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.   

 

રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ  

જરૂરિયાતો :

 • પેઈન્ટ ટેક્નૉલૉજી, કેમિકલ ઍન્જિનિયરિંગ અને સંબંધિત વિષયોમાં શૈક્ષણિક પાત્રતા સાથે સંશોધનમાં રસ ધરાવતી વ્યક્તિ.  

 

ફાઈનાન્સ / એકાઉન્ટ્સ / કંપની સેક્રેટેરિયલ

જરૂરિયાતઓ:

 • સીએ / સીએસ અથવા ફાઈનાન્સમાં એમબીએની લાયકાત સાથે 2 વર્ષનો સુસંગત અનુભવ 
 • કૉસ્ટિંગ
 • જરૂરિયાતો:
 • આઈસીડબ્લ્યુએ ઉપરાંત, કેમિકલ પ્રોસેસ ઉદ્યોગમાં કૉસ્ટિંગનો થોડો-ઘણો અનુભવ તમને અમારી જરૂરિયાત માટે યોગ્ય બનાવશે.   

 

ઉત્પાદન / સેન્ટ્રલ ઍન્જિનિયરિંગ

જરૂરિયાતો:

 • કેમિસ્ટ્રી, પેઈન્ટ્સ ટેક્નૉલૉજી, કેમિકલ ઍન્જિનિયરિંગ, મેકેનિકલ ઍન્જિનિયરિંગ અથવા ઈલેક્ટ્રિકલ ઍન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ અને મૅન્યુફૅક્ચરિંગ અથવા પ્લાન્ટ ઍન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ.  

 

સપ્લાય ચેઈન / મટિરિયલ્સ / એપીઓ / ખરીદી

જરૂરિયાતોઃ

 • ઍન્જિનિયરિંગની ડિગ્રી સાથે સપ્લાય ચેઈન, મટિરિયલ્સ મેનેજમેન્ટમાં એમબીએ અને સપ્લાય ચેઈન અથવા મટિરિયલ્સ મેનેજમેન્ટમાં અનુભવ અથવા ઍન્જિનિયરિંગની ડિગ્રી અને એપીઓના સંચાલનનો અનુભવ.     

 

ઈન્ફૉર્મેશન ટેક્નૉલૉજી/ આઈટી સપોર્ટ

જરૂરિયાતોઃ

 • પર્યાપ્ત આઈટી કૌશલ્ય તથા સૅપના વિવિધ મૉડ્યુલ્સના અનુભવ સાથે શૈક્ષણિક ઉપલબ્ધિઓ અને રિયલ લાઈવ પ્રોજેક્ટનો અનુભવ.    

 

હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઍન્ડ ડેવલપમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ

જરૂરિયાતોઃ

 • એચઆર/પર્સોનેલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને 2 વર્ષનો અનુભવ.

વર્તમાન તકો માટે અહીં ક્લિક કરો.