ભાષાઓ

આનુષંગિક પેઇન્ટ્સ

ઉત્પાદનની શ્રેણી

તમારા ઘર માટે અનુરૂપ એવી સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.
pro

એક્સેલ રેઈનગાર્ડ – પ્રાઈમર

પાણી આધારિત પ્રાઈમર જે છિદ્રાળુ સપાટીમાં ઊંડે સુધી પહોંચીને તેને સીલ કરે છે.

વધુ માહિતી
pro

વૉલ પુટ્ટી એક્રેલિક

સફેદ પિગ્મેન્ટ્સ, એક્સ્ટેન્ડર્સ, એક્રેલિક ઈમલ્સન મિડિયમ અને એડિટિવ્સના સંયોજનથી બનાવવામાં આવેલી ખાસ પુટ્ટી.

વધુ માહિતી
pro

સિમેન્ટપ્રાઈમર

પિગ્મેન્ટ્સ અને એક્સ્ટેન્ડર્સના આદર્શ સંયોજન તથા કોપૉલીમર ઈમલ્સનનો ઉપયોગ કરીને બનાવાયેલું ફૉર્મ્યુલેશન, જે છિદ્રાળુ સપાટીમાં ઊંડે સુધી પહોંચીને તેને સીલ કરે છે.

વધુ માહિતી
pro

ગૂડી યુનિવર્સલ પ્રાઈમર ડબ્લ્યુબી

વધુ માહિતી
pro

એક્સ્ટિરિયર પ્રાઈમર

આ પાણી આધારિત વૉલ કોટિંગ છે, જે એક્સ્ટિરિયર ઈમલ્સન્સના પ્રાઈમર તરીકે બહારની દીવાલો પર લગાડવા માટે યોગ્ય છે.

વધુ માહિતી
pro

ગુડીરેડ ઑક્સાઈડ ધાતુ પ્રાઈમર

An economical General Purpose Metal Primer based on Synthetic Resin medium and Red Oxide of Iron as anti corrosive pigment.

વધુ માહિતી
pro

ગૂડી યુનિવર્સલ પ્રાઈમર એસબી

વધુ માહિતી
pro

એક્સેલ ટેક્સ્ચર ફિનિશ

વધુ માહિતી
pro

રેડ ઑક્સાઈડ મેટલ પ્રાઈમર

કાટ વિરોધી પિગ્મેન્ટ તરીકે લોખંડના રેડ ઑક્સાઈડ તથા સિન્થેટિક રેઝિન પર આધારિત જનરલ પર્પઝ આર્થિક દૃષ્ટિએ કિફાયતી મેટલ પ્રાઈમર.

વધુ માહિતી
pro

એલ્યુમિનિયમ પેઈન્ટ

ખાસ તૈયાર કરાયેલું એલ્યુમિનિયમ પેઈન્ટ, જેમાં લીફિંગ એલ્યુમિનિયમ પિગ્મેન્ટનો સમાવેશ છે અને આ એક ટકાઉ સુરક્ષાત્મક માધ્યમ છે, જેને ડ્યુઅલ કન્ટેનરમાં પૅક કરવામાં આવે છે.

વધુ માહિતી
pro

પુટ્ટી ફિલર ગ્રે નાઈફિંગ

વધુ માહિતી
pro

નેરોલેકસિમેન્ટ પુટ્ટી

દીવાલો/છતના છિદ્રો તથા પ્લાસ્ટર કરેલી અસમાન સપાટીને એકસમાન કરીને તેને પેઈન્ટ માટે તૈયાર કરવાના આશયે ખાસ બનાવવામાં આવેલી વિશેષ પુટ્ટી.

વધુ માહિતી
pro

રેડી મિક્સ પાવડર + પુટ્ટી

સૅલ્ફ પ્રાઈમિંગના ગુણધર્મો ધરાવતું પાણી આધારિત એક્રેલિક વૉલ પુટ્ટી અને પ્રાઈમર

વધુ માહિતી
pro

નેરોલેક એક્સેલ આલ્કલી પ્રાઈમ

સિલિકૉન એડેટિવથી બનેલું, ઉચ્ચ ક્ષમતાની ક્ષાર (આલ્કલી) પ્રતિરોધકતા ધરાવતું ઉત્કૃષ્ટ ગુણવત્તાનું પ્રાઈમર તથા સીલર. બહારના સિમેન્ટ પ્લાસ્ટર તથા કૉન્ક્રિટની સપાટી પર ચુનો ખરતો રોકવા માટે તેને ખાસ લગાડવાનું સૂચવવામાં આવે છે.

વધુ માહિતી
pro

ઈટાલિયન પિગ્મેન્ટેડ પીયુ વ્હાઈટ પ્રાઈમર

વધુ માહિતી
pro

વન્ડરવૂડ એનસી સેન્ડિંગ સીલર

જલ્દી સુકાય એવું સીલર, જેનો ઉપયોગ લાકડા પર ટોપ કોટ લગાડતા પહેલા દાણા અને નિશાન ભરવા માટે કરવાનું સૂચવવામાં આવે છે.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો