ભાષાઓ

નેરોલેક સિમેન્ટ પુટ્ટી

વિશેષતાઓ અને ફાયદા

Superior Smoothness
ચડિયાતું સુંવાળાપણું
Excellent Water Repellency
અત્યંત જળ પ્રતિરોધક ક્ષમતા
Does Not Require Water Curing
વોટર ક્યોરિંગની જરૂર નહીં
No Flaking
પોપડીઓ બનતી નથી
Reduction in Cracking
તિરાડોમાં ઘટાડો
Can be Used on New & Old Walls/Ceilings
નવી અને જૂની દીવાલો/છત પર ઉપયોગ કરી શકાય
Excellent Bonding to Base Plaster/Concrete
બેઝ પ્લાસ્ટર/ કૉન્ક્રિટ સાથે ઉત્કૃષ્ટ જોડાણ
No Need of Primer Application
પ્રાઈમર લગાડવાની જરૂર નહીં
No Unpleasant Smell
કોઈ અણગમતી ગંધ નહીં

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​કડિયાકામ કરેલી સામાન્ય સુંવાળી સપાટી પર 20-25 સ્કવેર ફૂટ/કિલો ડબલ કોટમાં

સુકવાનો સમય
સુકવાનો સમય

​રિકોટિંગઃ ઓછામાં ઓછા 3 કલાક @27°± 2°C અને આરએચ 60 ± 5%

પાતળું કરવાની મર્યાદા
પાતળું કરવાની મર્યાદા

​પાણી સાથે 30-35% પરિણામ સ્વરૂપે તૈયાર થયેલી પૅસ્ટને 10 મિનિટ સુધી રહેવા દો. એકસમાન કરવા માટે ફરીથી મિક્સ કરો.

ફ્લૅશ પૉઈન્ટ
ફ્લૅશ પૉઈન્ટ

​લાગુ પડતું નથી

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

​2 કલાકની અંદર

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો