ભાષાઓ

નેરોલેક રેડી મિક્સ પાવડર + પુટ્ટી

વિશેષતાઓ અને ફાયદા

Ready to Use
વાપરવા માટે તૈયાર
Excellent Adhesion
ઉત્કૃષ્ટ જોડાણ
Good Applicability
લગાડવામાં સરળ
No Need of Primer Application
પ્રાઈમર લગાડવાની જરૂર નહીં
Economical
આર્થિક દૃષ્ટિએ કિફાયતી
Superior Smoothness
ચડિયાતું સુંવાળાપણું

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​(પ્રાઈમર ન લગાડેલી કડિયાકામ કરેલી સપાટી પર પુટ્ટી નાઈફથી) 15-20 સ્કવેર ફૂટ/કિલો/2 કોટ

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સુકવાનો સમય – 15-30 મિનિટ

ગ્લૉસ લેવલ / શીન લેવલ
ગ્લૉસ લેવલ / શીન લેવલ

​મેટ

ફ્લૅશ પૉઈન્ટ IS1O1/1987 PART 1

​બિન જ્વલનશીલ

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો