ભાષાઓ

નેરોલેક વન્ડરવૂડ એનસી સેન્ડિંગ સીલર

વિશેષતાઓ અને ફાયદા

Excellent Filling
ઉત્કૃષ્ટ ભરણી
Faster Drying
જલ્દી સુકાય એવું
Good Applicability
લગાડવામાં સરળ
Ease of Sanding
સેન્ડિંગમાં સરળતા

ટેક્નિકલ માહિતી

લગાડવાની પરિસ્થિતિ
લગાડવાની પરિસ્થિતિ

​સંબંધિત ભેજ 75 ટકાથી ઓછો

સેન્ડિંગ
સેન્ડિંગ

​સીલરના દરેક કોટની વચ્ચે એમરી પેપર નં. 180 અને ત્યાર બાદ 320 અથવા 400થી સેન્ડિંગ કરો.

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સુકવાનો સમય : 2-3 મિનિટ સંપૂર્ણપણે સુકવાનો સમય : 3-4 કલાક

વજન/10 લિટર
વજન/10 લિટર

​9.6+/-3% કિલો

લગાડવાની રીત
લગાડવાની રીત

​સ્પ્રૅથી / મુલાયમ કાપડથી/ પુટ્ટી નાઈફથી

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો