ભાષાઓ

એક્સ્ટિરિયર પેઈન્ટ

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીં શોધો.
Healthy Home Paint
pro

નેરોલેક ઍક્સેલ ટોપ ગાર્ડ

લવચીકતા, વૉટરપ્રૂફિંગ અને તિરાડ ભરવાની અદભુત ક્ષમતા ધરાવતી ઍક્રિલિક, એક્સ્ટિરિયર પેઈન્ટ સિસ્ટમ, જે સર્વાંગી સંરક્ષણ પૂરૂં પાડે છે.

વધુ માહિતી
pro

એક્સેલમાઈકા માર્બલ

બહારની દીવાલો માટે ઉચ્ચ બેરિયર પ્રોટેક્શન, પેઈન્ટની મજબૂત સપાટી, ઉચ્ચ ઈન્ટર-કોટ એડહેસન તથા મજબૂતાઈથી સજ્જ અત્યંત ટકાઉ યુવી પ્રતિકારક પાણી-આધારિત ઈમલ્સન.

વધુ માહિતી
Healthy Home Paint
pro

એક્સેલટોટલ

તમારી દીવાલોને લાંબા સમય સુધી અને તમામ હવામાનમાં રક્ષણ આપનાર લાંબો સમય ટકે એવો પાણી આધારિત પ્રીમિયમ, ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતો પેઈન્ટ.

વધુ માહિતી
Healthy Home Paint
pro

એક્સેલએન્ટી-પીલ

પ્રીમિયમ પાણી-આધારિત, ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતો, લાંબો સમય ટકે એવો પેઈન્ટ જે તમારી દીવાલોને મજબૂત અને સ્થિતિસ્થાપક આવરણ આપવા માટે 100 ટકા એક્રેલિક રેઝિન આધારિત છે.

વધુ માહિતી
Healthy Home Paint
pro

એક્સેલટાઈલ ગાર્ડ

100 ટકા એક્રિલિક રેઝિન અને પાણી આધારિત ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતું ઈમલ્સન જે છતની ટાઈલ્સ અને ઈંટો માટે છે.

વધુ માહિતી
pro

એક્સેલઍવરલાસ્ટ

પર્યાવરણની કઠોર પરિસ્થિતિઓથી ચણતરની સપાટીનું વધુ બહેતર રક્ષણ કરનારો પ્લાયોલાઈટ ધરાવતો સૅલ્ફ ક્લિનિંગ એક્સ્ટિરિયર પેઈન્ટ.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો