ભાષાઓ

નેરોલેક એક્સેલ એન્ટી-પીલ

વિશેષતાઓ અને ફાયદા

Sheen Finish
ચમકદાર ફિનિશ
Resistance to Peeling
પોપડીઓ ખરતી અટકાવે
Excellent Adhesion
ઉત્કૃષ્ટ જોડાણ
Very Wide Range of Colours
રંગોની વિસ્તૃત શ્રેણી
Very Good Colour Retention
બહુ સારી રંગ ધારણશક્તિ
Excellent Resistance to Algae Growth
શેવાળની વૃદ્ધિ સામે ઉત્તમ પ્રતિકાર
High Durability
ઉચ્ચ ટકાઉપણું
Dirt Resistance
ધૂળ પ્રતિકારક
Heat Guard Technology keeps home upto 5° cooler
ઘરનું તાપમાન પાંચ અંશ સુધી નીચું રાખતી હીટ ગાર્ડ ટેક્નૉલૉજી

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​કડિયાકામ કરેલી સમાન્ય દીવાલ પર બ્રશથી લગાડવામાં આવે ત્યારે 140-160 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

પાતળું કરવાની મર્યાદા
પાતળું કરવાની મર્યાદા

​સૅલ્ફ પ્રાઈમિંગ – પાણી વડે પ્રમાણ 100 ટકા પાતળું થાય ટોપ કોટ – પાણી વડે પ્રમાણ 40 ટકા પાતળું થાય

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
ફ્લૅશ પૉઈન્ટ

​લાગુ પડતું નથી

રિકોટિંગ
રિકોટિંગ

​ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

​24 કલાકની અંદર

ગ્લૉસ લેવલ / શીન લેવલ
ગ્લૉસ લેવલ / શીન લેવલ

​શીન

કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

​25-30:બ્રશ
35-40:રોલર

VOC

​લિટર દીઠ < 5 ગ્રામ

ધોઈ શકાય
ધોઈ શકાય

​ઉચ્ચ

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો