ભાષાઓ

નેરોલેક એક્સેલ માઈકા માર્બલ

વિશેષતાઓ અને ફાયદા

Water barrier protection
વોટર બેરિયર સંરક્ષણ
Good Opacity
સારી અસ્પષ્ટતા
Good Coverage
સારું કવરેજ
Low VOC
નીચું વીઓસી
Very Good Colour Retention
બહુ સારી રંગ ધારણશક્તિ
Low Dust Pick Up
ઓછી ધૂળ એકઠી થવા દે
Improved Anti Algal Performance
શેવાળ સામે વધુ સારી કામગીરી
Heat Guard Technology keeps home upto 5° cooler
ઘરનું તાપમાન પાંચ અંશ સુધી નીચું રાખતી હીટ ગાર્ડ ટેક્નૉલૉજી

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​કડિયાકામ કરેલી સમાન્ય દીવાલ પર બ્રશથી લગાડવામાં આવે ત્યારે 100-120 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સૂકવાનો સમય– 30 મિનિટ

પાતળું કરવાની મર્યાદા
પાતળું કરવાની મર્યાદા

​સૅલ્ફ પ્રાઈમિંગ – પાણી વડે 100 ટકા
પાતળું થાય ટોપ કોટ – પાણી સાથે વોલ્યુમ 40 ટકા પાતળું થાય

VOC

​<અથવા = 5 ગ્રામ પ્રતિ લિટર

રિકોટિંગ
રિકોટિંગ

​ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°Cઅને RH 60+/- 5%)

ગ્લૉસ લેવલ / શીન લેવલ
ગ્લૉસ લેવલ / શીન લેવલ

​મુલાયમ શીન

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

​24 કલાકની અંદર

ફ્લૅશ પૉઈન્ટ
ફ્લૅશ પૉઈન્ટ

​લાગુ પડતું નથી

કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

​25-30 – બ્રશ દ્વારા, 35-40 – રોલર દ્વારા

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો