ભાષાઓ

નેરોલેક એક્સેલ ટાઈલ ગાર્ડ

વિશેષતાઓ અને ફાયદા

Smooth with Sheen Finish
સુંવાળું અને સાથે શીન ફિનિશ
Excellent Water Repellency
અત્યંત જળ પ્રતિરોધક ક્ષમતા
Excellent Adhesion to Absorbent Surfaces
શોષક સપાટીઓ પર શ્રેષ્ઠતમ જોડાણ ક્ષમતા
Easy to Apply & Maintain
લગાડવામાં તથા જાળવણીમાં સરળ
Very Good Colour Retention
બહુ સારી રંગ ધારણશક્તિ
Excellent Resistance to Algae Growth
શેવાળની વૃદ્ધિ સામે ઉત્તમ પ્રતિકાર
Excellent Outdoor Durability
બહારનું શ્રેષ્ઠ ટકાઉપણું

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​સામાન્ય સપાટી ઉપર બ્રશથી લગાડવામાં આવે તો : 130-150 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

પાતળું કરવાની મર્યાદા
પાતળું કરવાની મર્યાદા

​સૅલ્ફ પ્રાઈમિંગ – પાણી સાથે 100 ટકા પાતળું થાય ટોપ કોટ – પાણી સાથે વોલ્યુમ 30 ટકા પાતળું થાય

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સૂકવાનો સમય– 30 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
ફ્લૅશ પૉઈન્ટ

​લાગુ પડતું નથી

રિકોટિંગ
રિકોટિંગ

​ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

​24 કલાકની અંદર

ગ્લૉસ લેવલ / શીન લેવલ
ગ્લૉસ લેવલ / શીન લેવલ

​શીન

ધોઈ શકાય
ધોઈ શકાય

​ઓછું

VOC

​<50 ગ્રામ પ્રતિ લિટર

કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

​20-25:બ્રશ
30-35:રોલર

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો