નેરોલેક સુરક્ષા પ્લસ
વિશેષતાઓ અને ફાયદા

રંગોની ચડિયાતી ધારણશક્તિ

બહારનું સારૂં ટકાઉપણું

સારૂં કવરેજ અને નાણાનું સારૂં વળતર

કલર રેન્જ

પોપડી સામે પ્રતિરોધ

સર્વોત્તમ હળવું શીન

લગાડવામાં સરળ
ટેક્નિકલ માહિતી

કવરેજ
સુંવાળી અને કડિયાકામ કરેલી સપાટી ઉપર બ્રશથી લગાડવામાં આવે ત્યારે 9.29-11.15 sq.m/L/Coat

પાતળું કરવાની મર્યાદા
સૅલ્ફ પ્રાઈમિંગ – પાણી સાથે પ્રમાણ 100 ટકા પાતળું થાય
ટોપ કોટ – પાણી સાથે પ્રમાણ 70-75 ટકા પાતળું થાય

સુકવાનો સમય
સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
લાગુ પડતું નથી

રિકોટિંગ
ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
24 કલાકની અંદર

ગ્લૉસ લેવલ / શીન લેવલ
મેટ

કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)
20-25: બ્રશ 20-25: રોલર

VOC
લિટર દીઠ < 50 ગ્રામ

ધોઈ શકાય
હા