ભાષાઓ

વૂડ પેઈન્ટ

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીં શોધો.
Healthy Home Paint
HD Paint
pro

ઈમ્પ્રેશન્સ અલ્ટ્રા એચડી

હોંમ પેઈન્ટ્સની દુનિયામાં નવી ક્રાંતિ, નેરોલેક ઈમ્પ્રેશન્સ અલ્ટ્રા એચડી તમારા ઘરને આકર્ષક રંગોથી સજાવે છે. તમારા ઘરને મળશે ચમકદાર આભા અને અત્યંત સ્મૂથ ફિનિશ.

વધુ માહિતી
Healthy Home Paint
HD Paint
pro

ઈમ્પ્રેશન્સ અલ્ટ્રા ફ્રેશ

નેરોલેક ઈમ્પ્રેશન્સ અલ્ટ્રા ફ્રેશ તમારી દીવાલોને આપે છે શ્રેષ્ઠમતમ ક્રીમ ફિનિશ, જે લાંબા સમય સુધી ટકે છે.

વધુ માહિતી
Healthy Home Paint
HD Paint
pro

ઈમ્પ્રેશન્સ ઈકો ક્લીન

અલ્ટ્રા રિચ એચડી ફિનિશ ધરાવતું પાણી આધારિત પ્રીમિયમ લક્ઝરી ઈમલ્સન તથા જાળવણીમાં આસાની નીચું વીઓસી અને લગભગ વાસ વિના આવે છે.

વધુ માહિતી
Healthy Home Paint
HD Paint
pro

ઈમ્પ્રેશન્સ 24 કૅરેટ

પાણી આધારિત લક્ઝરી ઈમલ્સન જે તમારી દીવાલોને સ્વચ્છ એચડી રંગો અને સમૃદ્ધ મુલાયમ ફિનિશ સાથે ઉત્કૃષ્ટ દેખાવ આપે છે.

વધુ માહિતી
Healthy Home Paint
HD Paint
pro

ઈમ્પ્રેશન્સ મેટાલિક ફિનિશનો

પ્રીમિયમ સ્પેશિયલ ઈફૅક્ટ ડિઝાઈનર શ્રૃંખલા શ્રેણી જે અંદરની દીવાલો પર વૈવિધ્યસભર સ્પેશિયલ ઈફૅક્ટસ અને ટેક્સચર સર્જે છે.

વધુ માહિતી
No Lead added
No Lead added
pro

ઈમ્પ્રેશન્સ આઈડિયાઝ

સ્પેશિયલ ઈફૅક્ટ ડિઝાઈનર શ્રૃંખલા શ્રેણી જે અંદરની દીવાલો પર મેટ ફિનિશમાં ડિઝાઈનોનું વૈવિધ્ય સર્જે છે.

વધુ માહિતી
Healthy Home Paint
pro

પર્લ્સઈમલ્સન

સમૃદ્ધ મુલાયમ શીન ફિનિશ સાથે અદભુત ધોવાણ ક્ષમતા ધરાવતી ફિનિશ અને ડાઘ પ્રતિકારક ગુણધર્મ જે કિફાયતી દરમાં વિઝ્યુઅલ અપીલને વધારે છે.

વધુ માહિતી
Healthy Home Paint
pro

પર્લ્સલસ્ટર ફિનિશ

અંદરની દીવાલો માટે પાણી આધારિત સ્પેશિયલ વૉલ પેઈન્ટ જે મોતીની જાદૂઈ ચમક તથા શંખની સ્વાભાવિક સ્થિતિસ્થાપકતાને આત્મસાત કરે છે.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો