ભાષાઓ

નેરોલેક ઈમ્પ્રેશન્સ મેટાલિક ફિનિશનો

વિશેષતાઓ અને ફાયદા

Excellent Workability
ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા
Various Designs with Different Application Tools
વૈવિધ્યસભર ડિઝાઈન્સ અને ઍપ્લિકેશન ટૂલ્સ
Excellent Washability
ધોઈ શકાય એવું
Excellent Stain Resistance
ઉત્કૃષ્ટ ડાઘ પ્રતિરોધ ક્ષમતા
Smooth Metallic Finish with sheen
ચમકદાર અને મુલાયમ મેટાલિક ફિનિશ
Very Good Antifungal Resistance
ઉત્કૃષ્ટ ફૂગ પ્રતિકારક

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી ઉપર લગાડવામાં આવે ત્યારે 60-80 સ્કવેર ફૂટ /લિટર/ કોટ (ફૅલ્ટ રોલર દ્વારા)

પાતળું કરવાની મર્યાદા
પાતળું કરવાની મર્યાદા

​પાણીના ઉપયોગના પ્રમાણમાં વધુમાં વધુ પાંચ ટકા

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સૂકવાનો સમય : 60થી 90 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
ફ્લૅશ પૉઈન્ટ

​લાગુ નથી પડતું

રિકોટિંગ
રિકોટિંગ

​ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને RH 60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

​24 કલાકની અંદર

ગ્લૉસ લેવલ / શીન લેવલ
ગ્લૉસ લેવલ / શીન લેવલ

​શીન

ધોઈ શકાય
ધોઈ શકાય

​મધ્યમ

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો