ભાષાઓ

નેરોલેક લિટલ માસ્ટર

વિશેષતાઓ અને ફાયદા

Good Applicability
લગાડવામાં સરળ
Economical Product with Optimum Performance
સર્વોત્તમ કામગીરી સાથે આર્થિક દૃષ્ટિએ પરવડે તેવું ઉત્પાદન
Smooth & pleasing Matt Finish
સ્મૂથ અને આકર્ષક મેટ ફિનિશ

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​મુલાયમ અને શોષે નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 190-220 સ્કવેર ફૂટ/લિટર/કોટ (અથવા)
170-190 સ્કવેર ફૂટ/કિ.ગ્રા./કોટ

પાતળું કરવાની મર્યાદા
પાતળું કરવાની મર્યાદા

​પાણી વડે પ્રમાણ 50-60 ટકા પાતળું થાય.

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
ફ્લૅશ પૉઈન્ટ

​લાગુ પડતું નથી

રિકોટિંગ
રિકોટિંગ

​ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

​24 કલાકની અંદર .

ગ્લૉસ લેવલ / શીન લેવલ
ગ્લૉસ લેવલ / શીન લેવલ

​મેટ

કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

​15-20: બ્રશ
25-30: રોલર

VOC

​લિટર દીઠ < 50 ગ્રામ

ધોઈ શકાય
ધોઈ શકાય

​મધ્યમ

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો