નેરોલેક પર્લ્સ ઈમલ્સન
વિશેષતાઓ અને ફાયદા

ઉત્કૃષ્ટ પ્રવાહ તથા બ્રશ કરવા યોગ્ય

નીચું વીઓસી અને ગંધરહિત

સુંવાળી ચમક

સ્મૂથ અને આકર્ષક ફિનિશ

સરળતાથી ધોઈ શકાય એવું

ગંદકી, ડાઘ પ્રતિકારક

ફૂગ પ્રતિકારક

દૃઢતાથી સારી રીતે પ્રસરે
ટેક્નિકલ માહિતી

કવરેજ
બ્રશિંગ બાદ સામાન્ય કડિયાકામ કરેલી સપાટી પર 22.30-24.16 sq.m/L/coat

પાતળું કરવાની મર્યાદા
પાણી સાથે પ્રમાણમાં વધુમાં વધુ 40-50 ટકા

સુકવાનો સમય
સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ IS1O1/1987 PART 1
લાગુ પડતું નથી

રિકોટિંગ
ઓછામાં ઓછાં 3-4 કલાક (@27°± 2°C અને RH 60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
24 કલાકની અંદર

ગ્લૉસ લેવલ / શીન લેવલ
60 ડિગ્રી G H ઉપર 5 -10