ભાષાઓ

નેરોલકે પર્લ્સ લસ્ટર ફિનિશ – સોલિવન્ટ આધારિત

વિશેષતાઓ અને ફાયદા

Silky Finish with Pearly Sheen
રેશમ જેવી ફિનિશ અને મોતી જેવી ચમક
Excellent Stain Resistance
ગંદકી, ડાઘ પ્રતિકારક
High Washability
સરળતાથી ધોઈ શકાય એવું
Good Applicability
લગાડવામાં સરળ
Tough & Hard Film
મજબૂત અને નક્કર ફિલ્મ

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​140-160 ચોરસફીટ/ લિટર / કોટ, સુંવાળી અથવા શોષાય નહીં તેવી સપાટી ઉપર

પાતળું કરવાની મર્યાદા
પાતળું કરવાની મર્યાદા

​નેરોલેકના જનરલ પર્પઝ થિનરનો ઉપયોગ કરીને વધુમાં વધુ 20 ટકાની માત્રામાં

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સુકવાનો સમય: વધુમાં વધુ 4 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
ફ્લૅશ પૉઈન્ટ

​30 ડિગ્રી સૅલ્શિયસથી નીચે નહીં

રિકોટિંગ
રિકોટિંગ

​ઓછામાં ઓછા 8 કલાક (@27°± 2°C અને RH 60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

​24 કલાકની અંદર

ગ્લૉસ લેવલ / શીન લેવલ
ગ્લૉસ લેવલ / શીન લેવલ

​સિલ્કી શીન

આવરદા
આવરદા

​ઉત્પાદનની મૂળ તારીખથી લઈને આશરે દોઢથી બે વર્ષ સુધીમાં,સારી રીતે બંધ કરાયેલા કન્ટેનરને તડકા
અથવા વધુ ગરમીથીદૂર રાખવું જોઈએ

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો