ભાષાઓ

નેરોલેક ઈમ્પ્રેશન્સ ઈનેમલ

વિશેષતાઓ અને ફાયદા

Surface Gloss Retention
સપાટીની ચમકની જાળવણી
Non-Yellowing
પીળું નથી પડતું
Water Based
પાણી આધારિત
High Washability
સરળતાથી ધોઈ શકાય એવું
Low VOC and Low Odour
નીચું વીઓસી અને ઓછી ગંધ
Faster Drying
જલ્દી સુકાય એવું
Excellent Stain Resistance
ગંદકી, ડાઘ પ્રતિકારક
Excellent Fungal Resistance
ફૂગ પ્રતિકારક

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 90-110 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

પાતળું કરવાની મર્યાદા
પાતળું કરવાની મર્યાદા

​બ્રશ અને રોલર માટે પ્રમાણના 20 ટકા સુધી અને સ્પ્રૅ માટે સાફ પાણીનો ઉપયોગ કરીને પ્રમાણના 30 ટકા

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સૂકવાનો સમય– 30 મિનિટ

ફ્લૅશ પૉઈન્ટ
ફ્લૅશ પૉઈન્ટ

​લાગુ પડતું નથી

રિકોટિંગ
રિકોટિંગ

​ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

​24 કલાકની અંદર

ગ્લૉસ લેવલ / શીન લેવલ
ગ્લૉસ લેવલ / શીન લેવલ

​ચમકદાર

VOC

​લિટરદીઠ < 50 ગ્રામ

કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

​20-25

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો