ભાષાઓ

નેરોલેક સિન્થેટિક હાઈ-ગ્લૉસ ઈનેમલ

વિશેષતાઓ અને ફાયદા

High Gloss
ઉચ્ચ ગ્લૉસ
Smooth Finish
સુંવાળી ફિનિશ
Good Stain Resistance
ડાઘ સામે સારો પ્રતિકાર
Excellent Durability
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
Excellent Hardness
ઉત્કૃષ્ટ મજબૂતી
Superior Brushability
બ્રશથી લગાડવાની ચડિયાતી ક્ષમતા

ટેક્નિકલ માહિતી

કવરેજ
કવરેજ

​સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 170-200 સ્ક્વેર ફૂટ/ લિટર/ કોટ.

સુકવાનો સમય
સુકવાનો સમય

​સપાટી સૂકવાનો સમય – 2-3 કલાક

ગ્લૉસ લેવલ / શીન લેવલ
ગ્લૉસ લેવલ / શીન લેવલ

​ચમકદાર

ફ્લૅશ પૉઈન્ટ
ફ્લૅશ પૉઈન્ટ

​30 અંશ સૅ.થી નીચે નહીં

રિકોટિંગ
રિકોટિંગ

​ઓછામાં ઓછા 8 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

પાતળું કરવાની મર્યાદા
પાતળું કરવાની મર્યાદા

​નેરોલેક જનરલ પર્પઝ થિનરનો ઉપયોગ કરીને પ્રમાણના 30 ટકા સુધી

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

​24 કલાકની અંદર

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો