ભાષાઓ

વૂડ પેઈન્ટ

ઉત્પાદનની શ્રેણી

તમારા ઘર માટે અનુરૂપ એવી સુયોગ્ય પસંદગી અહીંથી શોધો
pro

ઈટાલિયન પિગ્મેન્ટેડ પીયુ વ્હાઈટ ગ્લૉસી

વધુ માહિતી
pro

વન્ડરવૂડ ટુકેપીયુ એક્સ્ટિરિયર

બે ઘટક ધરાવતું પૉલીયુરીથેન વૂડ ફિનિશ જે પ્રતિકૂળ હવામાન સામે પ્રતિકાર, તીવ્ર પ્રકાશ અને પીળું ન પડવા જેવા ગુણો સાથે ખાસ બનાવવામાં આવ્યું છે.

વધુ માહિતી
pro

વન્ડરવૂડ ટુકે પીયુ ઈન્ટિરિયર

બે ઘટક ધરાવતું વૈભવી પૉલીયુરીથેન વૂડ કોટિંગ જેને તમારા ઘરમાંના વૂડન ફર્નિશિંગ્સની સુરક્ષા કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે.

વધુ માહિતી
pro

વન્ડરવૂડ મેલમાઈન ક્રિસ્ટલ ક્લીયર

બે ઘટક ધરાવતું પ્રીમિયમ અને ગુણવત્તાસભર એસિડ કેટલાઇઝ્ડ ક્રિસ્ટલ ક્લીયર વૂડ ફિનિશ જે અનેક વર્ષો સુધી લાકડાની ચીજ-વસ્તુઓની સુંદરતાની જાળવણી કરે છે.

વધુ માહિતી
pro

વન્ડરવૂડ મેલમાઈન વૂડ કોટિંગ્સ

બે ઘટક ધરાવતું એસિડ કેટલાઇઝ્ડ વૂડ ફિનિશ જે તમામ પ્રકારના વૂડ, વીનિયર અને મધ્યમ ઘનતા ધરાવતા ફાઈબર બૉર્ડને મજબૂત અને ટકાઉ કોટિંગ આપે છે.

વધુ માહિતી
pro

વન્ડરવૂડ ક્લીયર એક્રેલિક લૅકર

પાણી જેવા સ્પષ્ટ આવરણની સાથે અનોખી ફિનિશ આપતું એનસી મુક્ત વૂડ લૅકર જેને દરેક પ્રકારનાં લાકડાં પર બ્રશ અથવા સ્પ્રૅથી લગાડી શકાય છે.

વધુ માહિતી
pro

વન્ડરવૂડ 1કે પીયુ ક્લિયર

સિંગલ પૅક અને બ્રશથી લગાડી શકાય એવું આ વૂડ ફિનિશ છે, જે યુરીથેન મોડિફાઈડ રેઝિન પર આધારિત છે તથા લાકડાની ચીજ-વસ્તુઓને કુદરતી લૂક આપવાની સાથે પાણી, ઊધઈ, ઉઝરડા સામે તથા સામાન્ય જાળવણી દરમિયાન તેનું રક્ષણ કરે છે.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો