ભાષાઓ

નેરોલેક વન્ડરવૂડ ક્લીયર એક્રેલિક લૅકર વૂડ કોટિંગ્સ

વિશેષતાઓ અને ફાયદા

Popular
લોકપ્રિય
Non-Yellowing
પીળું નથી પડતું
Economical
આર્થિક દૃષ્ટિએ કિફાયતી

ટેક્નિકલ માહિતી

લગાડવાની પરિસ્થિતિ
લગાડવાની પરિસ્થિતિ

​20 થી 30 અંશ સૅલ્શિયસ વચ્ચેનું તાપમાન તથા ભેજનું પ્રમાણ 75 ટકાથી ઓછું

રિકોટિંગ સમય
રિકોટિંગ સમય

​30 અંશ સૅલ્શિયસના તાપમાન પર દરેક કોટ વચ્ચે 3થી 4 કલાકનું અંતર રાખવું.

સેન્ડિંગ
સેન્ડિંગ

​ગ્લૉસી અથવા મેટના પ્રત્યેક ફિનિશ કોટ લગાડવાની વચ્ચે એમરી પેપર નં. 320 અથવા 400થી સેન્ડિંગ કરો.

60° પર ચમક
60° પર ચમક

​નેરોલેક વન્ડરવૂડ ક્લીયર ગ્લૉસી – ઓછામાં ઓછા 85°

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો