ભાષાઓ

નેરોલેક વન્ડરવૂડ મેલમાઇન ક્રિસ્ટલ ક્લીયર વૂડ કોટિંગ્સ

વિશેષતાઓ અને ફાયદા

Premium
પ્રીમિયમ
Excellent Durability
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
Stain Resistance
ડાઘ પ્રતિકારક
Light Colour
હળવો રંગ
Non-Yellowing
પીળું નથી પડતું
Scratch Resistance
ઉઝરડા પ્રતિકારક

ટેક્નિકલ માહિતી

લગાડવાની પરિસ્થિતિ
લગાડવાની પરિસ્થિતિ

​20થી 30 અંશ સૅલ્શિયસ વચ્ચેનું તાપમાન તથા ભેજનું પ્રમાણ 75 ટકાથી ઓછું

રિકોટિંગ સમય
રિકોટિંગ સમય

​30 અંશ સૅલ્શિયસના તાપમાન પર ઓછામાં ઓછા 5થી 6 કલાકનું અંતર રાખવું

સેન્ડિંગ
સેન્ડિંગ

​ગ્લૉસી અથવા મેટના દરેક ફિનિશ કોટ લગાડવાની વચ્ચે એમરી પેપર નં. 320 અથવા 400થી સેન્ડિંગ કરો.

60° પર ચમક
60° પર ચમક

​નેરોલેક મેલમાઈન ગ્લૉસી – ઓછામાં ઓછાં 85°

(ગ્લાસ ઓ મીટર દ્વારા)
(ગ્લાસ ઓ મીટર દ્વારા)

​નેરોલેક મેલમાઈન મેટ - 10°થી 15°

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો