ભાષાઓ

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
સબમિટ કરો

ફ્લોરની સારસંભાળ

યોગ્ય ફ્લોર કોટિંગ સિસ્ટમની પસંદગી કરવી અને સપાટીને યોગ્ય રીતે તૈયાર કરવી અને લગાડવાની ખાતરી કરવી એ તો અડધો જંગ જીતવા બરાબર છે. ફ્લોરિંગમાં તમે કરેલા રોકાણ પર યોગ્ય વળતર મળે તેની ખાતરી કરવા માટે, યોગ્ય સારસંભાળ રાખવી આવશ્યક છે. નીચે જણાવેલા ઉપાયો અજમાવવાથી ફ્લોર કોટિંગ સિસ્ટમની કામગીરી અને લાંબી આવરદાની ખાતરી રહે છે.

 • પાણી ન ભરાવા દો, બને એટલું જલ્દી લૂંછીને સૂકવા દો.
 • રસાયણો અને સૉલ્વન્ટ્સ ઢોળાય નહીં તેની તકેદારી રાખો, ઢોળાય તો બની શકે એટલું જલ્દી લૂંછીને સૂકવા દો.  
 • તેલ ઢોળાય નહીં તેની તકેદારી રાખો, ઢોળાય તો બની શકે એટલું જલ્દી લૂંછીને સૂકવા દો.  .  
 • ચીજ - વસ્તુઓ ઢસડીને ખસેડો નહીં.  
 • અત્યંત જોરદાર ટક્કર ટાળો.
 • ધાર ધરાવતી ચીજ-વસ્તુઓને પડવા દેવી નહીં.
 • સપાટી પર પૉઈન્ટ લોડ આવવો જોઈએ નહીં.
 • સ્ટીલ/આયર્ન કેસ્ટર્સ ધરાવતી ટ્રોલીનો ઉપયોગ ટાળો.
 • ફ્લોર સપાટીને ગરમ ન કરો અથવા વૅલ્ડિંગ જેવી "ગરમ પ્રક્રિયા" કરવી નહીં.
 • કામ કરતી વખતે સાધનોના ઉપયોગ રબર મેટ્સ સાથે જ કરો. 
 • ધૂળ અને કચરાથી સ્વચ્છ હોય તેવા રબરનો સોલ ધરાવતા પગરખાંનો ઉપયોગ કરો.
 • દિવસમાં બે વાર સાફ કરો. 
 • હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરી પાણી વડે સારી રીતે ધુઓ.
 • ફ્લોરને લૂંછી ને સૂકવો અને સંપૂર્ણપણે સુકાયા બાદ જ ફ્લોરનો ઉપયોગ કરો.  

 

અગાઉ 

બાદમાં

Write To US - Dev

યુએસ લખો

 
1 Start 2 Complete