ભાષાઓ

ગ્રાહકો શું કહે છે?

 
અમારી દીકરી ચાર મહિનાની છે. અમે તેના રૂમને નેરોલેક ઇકો ક્લીનથી પેઇન્ટ કરાવ્યો છે.

પેઇન્ટ લગાવતી વખતે જ અમે સમજી ગયા કે આમાં કશુંક અલગ છે. રૂમમાં પેઇન્ટની ગંધ બિલકુલ નહોતી. રૂમ પહેલા કરતા વધુ સાફ અને સુઘડ લાગવા માંડ્યો હતો.

શ્રી અને શ્રીમતી ચઢ્ઢા
 
 
નેરોલેક એક્સેલ ઉપર ધૂળ બિલકુલ ચોંટતી નથી. આ તદ્દન જાદૂઇ લાગે એવુંછે.

કેટલીક વાર તો એ કેમેરા ટ્રીક જેવું લાગે છે.

શ્રી સંદીપ
 

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો