ભાષાઓ

Let's Get You Started in your wall decor journey

પ્રેરણાસ્રોત

તમે સૌથી પહેલા તો એક કલાકાર છો અને પછી એક વ્યવસાયિક છો. એક ઉત્તમ કૃતિના સર્જન માટે તમને પ્રેરણા આપી શકે એવી દુનિયાની શ્રેષ્ઠતમ ચીજોને અમે લઈ આવ્યા છીએ.

પ્રેરણા મેળવો

તમારો રંગ પસંદ કરો

તમારા પ્રોજેક્ટની ભવ્યતાને અનેક ગણી વધારી મૂકે એવો નેરોલેકનો શેડ શોધો

શોધો

સીમાચિહ્નરૂપ પ્રકલ્પો

કલાની કેટલીક કૃતિઓ અન્ય રચનાઓ કરતાં ચડિયાતા બનીને સામે આવે છે. આ રહી અમારી કેટલીક મનપસંદ કૃતિઓ.

શોધો

પેઈન્ટિંગનીપદ્ધતિઓ

સારૂં શિલ્પ કૌશલ્ય હોવું એ આ કામનો પહેલો ભાગ છે, બીજો ભાગ છે યોગ્ય સાધનો હોવા અને ત્રીજો ભાગ છે આ સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો. પેઈન્ટિંગને વધુ બહેતર બનાવવાની શ્રેષ્ઠતમ અને સરળ રીતો અહીં આપવામાં આવી છે.

અહીં જાણો

ઉત્પાદનની શ્રેણી

તમારી પસંદગીને અનુરૂપ નેરોલેક ઉત્પાદન શોધો

અંદરની દીવાલ માટે પેઇન્ટ્સ

તમારા ઘરની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે એવી પેઇન્ટ્સ, ટેક્સ્ચર્સ, પૅટર્ન્સ અને સ્ટાઇલની અમારી વિસ્તૃત શ્રેણીમાંથી પસંદગી કરો

અહીં જુઓ

બહારની દીવાલ માટે પેઇન્ટ્સ

બહારની દીવાલ માટે પેઇન્ટ્સ અને ઇમલ્સન્સની અમારી વ્યાપક રેન્જ સાથે અપાર સંભાવનાઓ તરફ તમારા મનના દ્વાર ખોલો

અહીં જુઓ

વૂડ કોટિંગ્સ

તમારા ફર્નિચર અને કબાટને રાખો હંમેશા નવાનક્કોર

અહીં જુઓ

મેટલ ઈનેમલ પેઇન્ટ્સ

તમારા મેટલ ટ્રિમિંગ્સ અને ફિટિંગ્સ સદા નવા દેખાય એ માટે તૈયાર કરાયેલા ઉત્પાદનોમાંથી પસંદગી કરો

અહીં જુઓ

પેઇન્ટ એન્સિલરી

તમારા ઘરને સુરક્ષિત અને હંમેશા અદભુત દેખાવ ધરાવતું રાખો

અહીં જુઓ

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો