ભાષાઓ

કૉઈલ કોટિંગ્સ

પરિચય

અગાઉ કૉઈલ ખૂલ્લી જ સપ્લાય કરવામાં આવતી હતી અને અને પછી પ્રક્રિયાઓ (જેમ કે સ્ટૅમ્પિંગ, પ્રોફાઈલિંગ, મૉલ્ડિંગ અને ઍસેમ્બલી) બાદ ઓઈએમ (ઑરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર) તેને પેઈન્ટ કરતા હતા. આને હવે વધુ બહેતર પ્રક્રિયા સાથે બદલી નાખવામાં આવી છે. વ્હાઈટ ગુડ્સથી લઈને રૂફિંગ ઉકેલો સુધીના ઉપયોગોમાંના અનેક કામમાં પહેલેથી જ કોટ કરેલી કૉઈલનો ઉપયોગ કરાય છે. ઉત્પાદન ઉદ્યોગ માટે આ હરણફાળ છે.  

કાન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ ઔદ્યોગિક પેઈન્ટ્સ ક્ષેત્રમાં અગ્રણી છે, તેણે ઓઈએમ  આધારિત વ્યારપાર ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી છે. બજારમાં ચલણમાં હોય એવા દરેક પ્રકારના પેઈન્ટ તથા તેને લગાડવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ ઉકેલો પૂરા પાડે છે તથા નિષ્ણાંત પણ છે. સાથે જ બજારની બદલાતી માગને અસરકારક રીતે પહોંચી વળવામાં સમર્થ છે.

ઉત્પાદનની માહિતી

 

ઉત્પાદન શ્રેણીઓ

 • પૉલી યુરીથેન પ્રાઈમર
 • ઈપૉક્સી પ્રાઈમર
 • પૉલીએસ્ટર પ્રાઈમર
 • પીવીડીએફ પ્રાઈમર
 • આરઓએચએસ વ્હાઈટ પ્રાઈમર  
 • પૉલીએસ્ટર ટૉપ કોટ
 • સિલિકોન મૉડિફાઈડ પૉલીએસ્ટર ટૉપ કોટ
 • સુપર ડ્યુરેબલ ટૉપ કોટ
 • પીવીડીએફ ટૉપ કોટ
 • આરઓએચએસ કમ્પ્લાયન્સ ટૉપ કોટ  
 • રિંકલ ફિનિશ 
 • વૂડ ફિનિશ
 • ટેક્સ્ચર ફિનિશ   
 • પૉલીએસ્ટર બૅક કોટ
 • સિલિકોન મૉડિફાઈડ પૉલીએસ્ટર ટૉપ કોટ
 • પીવીડીએફ બૅક કોટ 
 • ઈપૉક્સી બૅક કોટ 
 • મૉડિફાઈડ ઈપૉક્સી બૅક કોટ 
 • આરઓએચએસ કમ્પ્લાયન્સ બૅક કોટ  
 • ઈપૉક્સી ક્લીયર કોટ 
 • પૉલીએસ્ટર ક્લીયર કોટ
 • પૉલી યુરીથેન ક્લીયર કોટ  
 • યુનિવર્સલ થિનર
 • પીવીડીએફ થિનર

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો