ભાષાઓ

ઔદ્યોગિક કોટિંગ્સ

પરિચય

જીઆઈ નામથી જ સમજાય છે કે તેમાં ઑટો અને એચપીસી સિવાયના સામાન્ય ઉદ્યોગો અને ઓઈએમનો સમાવેશ થાય છે. તમારા ઘરમાંના ઉપકરણોથી લઈને વિવિધ ફૅક્ટરીઓમાં મેટલ ફિટિંગ્સ સુધીના ઔદ્યોગિક કોટિંગ્સનો તમામ ઉદ્યોગોમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. આથી અમારી ઉત્પાદન શ્રેણી સર્વગ્રાહી કોટિંગ સિસ્ટમની વિસ્તૃત શ્રેણી પૂરી પાડે છે, જેમાં બેઝિક પ્રાઈમર્સ અને લૅકર્સથી લઈને કૉઈલ કોટ્સ, ગરમી પ્રતિરોધક પેઈન્ટ્સ અને મેટલ ડેકોરેશન કોટિંગ્સનો સમાવેશ થાય છે.   .

 

ઉત્પાદનોની શ્રેણી અને તેના ઉપયોગ

નેરોસ્ટવ બૅરલ ઈનેમલ

  • સુપરસ્ટવ બૅરલ ઈનેમલ્સ, એચએસબીઈ – હાઈ સૉલિડ બૅરલ ઈનેમલ

રોલર કોટિંગ વ્હાઈટ 

  • નેરોકૅન રોલર કોટિંગ એનવાય વ્હાઈટ
  • નેરોકૅન રોલર કોટિંગ ઓપી વાર્નિશ

લગાડવાની રીત: રોલર કોટિંગ દ્વારા  .
ફિનિશ: સુંવાળી અને ચમકદાર  .

એસટીજી ઈપૉક્સી પ્રાઈમર સરફેસર ઑફ્ફ વ્હાઈટ
સ્ટવિંગ ટૉપકોટ્સ/ ટીએસએ ટૉપકોટ્સ
ટીએસએ માઈકા/ મેટાલિક બેઝ કોટ્સ
ટીએસએ વોટર વ્હાઈટ ક્લીયર લૅકર
 સ્ટવિંગ પર્લ આઈવરી

લગાડવાની રીત: સૂકી ફિલ્મ પર સ્પ્રૅ દ્વારા  .
જાડાઈ: 30-35 µ.
ફિનિશ: સુંવાળી અને ચમકદાર  .

સ્ટોવિંગ પૉલીસ્ટર ઈનેમલ એક્સપોર્ટ વ્હાઈટ

લગાડવાની રીત: સૂકી ફિલ્મ પર સ્પ્રેથી.
જાડાઈ: 25-30 µ
ફિનિશ: સુંવાળી અને ચમકદાર.
ટીએસએ મેટ બીસી એલટી ગોલ્ડન બેજ

ટીએસએ મેટ બીસી એલટી ગોલ્ડન બેજ

આલ્કાઈડ આધારિત ઍર ડ્રાઈંગ પ્રાઈમર

લગાડવાની રીત: સૂકી ફિલ્મ પર સ્પ્રેથી.
જાડાઈ: 25-30 µ.
રંગ: ગુલાબી.
ફિનિશ: સુંવાળી અને ચમકદાર.

ઍર ડ્રાઇંગ કમ સ્ટવિંગ સિગ્નલ રેડ

લગાડવાની રીત: સૂકી ફિલ્મ પર સ્પ્રેથી.
જાડાઈ: 30-35 µ.
રંગ: સિગ્નલ રેડ
ફિનિશ: સુંવાળી અને ચમકદાર.  ગ્લાસ કોટિંગ્સ.

1કે ગ્લાસકોટ ક્લીયર લૅકર
 ગ્લાસ કોટ કન્ડક્ટિવ કોટિંગ 

લગાડવાની રીત: સ્પ્રૅ કરીને.
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 16 - 2 µ
રંગ: કાળો .
ફિનિશ: સુંવાળી અને મેટ.

2કે પીયુ લો બેક ક્લીયર લૅકર
2કે પીયુ સેમીસૉફ્ટ મેટ ક્લીયર
2કે પીયુ બેઝ કોટ : કાળો/સફેદ
 કૉમ્પોનન્ટ પીયુ ટૉપકોટ

લગાડવાની રીત: સ્પ્રૅ કરીને 
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ : 45 - 50 µ
રંગ: સિગ્નલ રેડ, કાળો, ગ્રે, પીળો
ફિનિશ : સુંવાળી અને ચમકદાર

પીયુ મોનોકોટ

સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 25-30 µ

સૉફ્ટ સ્કીલ ક્લીયર લૅકર

સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ : 40 -5 µ​

સ્ટવિંગ મલ્ટિપર્પઝ ક્લીયર લૅકર 

સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 25-30 µ

ટૂ કૉમ્પોનન્ટ પીયુ

લગાડવાની રીત: સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 25-30 µ
રંગ: કાળો  
ફિનિશ : સુંવાળી અને ચમકદાર 

2 કૉમ્પોનન્ટ પીયુ પ્રાઈમર

લગાડવાની રીત: સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ:: 25 - 30 µ
રંગ: ગ્રે   
ફિનિશ : સુંવાળી અને ચમકદાર 

2 કૉમ્પોનન્ટ પીયુ ટૉપકોટ 

લગાડવાની રીત: સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 45 - 50µ
રંગ: સિગ્નલ રેડ, કાળો, ગ્રે, પીળો 
ફિનિશ : સુંવાળી અને ચમકદાર 

2 કૉમ્પોનન્ટ ઈપૉક્સી પ્રાઈમર  

લગાડવાની રીત: સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 30-35 µ
રંગ: સૅલ્ફ સ્ટાન્ડર્ડ  
ફિનિશ : સુંવાળી અને ચમકદાર 

2 કૉમ્પોનન્ટ ઈપૉક્સી ઝિન્ક ફૉસ્ફેટ પ્રાઈમર     

લગાડવાની રીત: સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 50-70 µ
રંગ: બફ સૅલ્ફ સ્ટાન્ડર્ડ  
ફિનિશ : સુંવાળી અને મેટ 

સ્ટવિંગ ઇનેમલ રેડિશ ઓરેન્જ 

લગાડવાની રીત: સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 25 - 30 µ
ફિનિશ : સુંવાળી અને ચમકદાર 

ટીએસએ ટૉપ કોટ 

લગાડવાની રીત: સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 30-35µ
રંગ: કાળો, ગ્રે, સિગ્નલ રેડ
ફિનિશ: સુંવાળી અને ચમકદાર

નેરોલેક એક્રિલિક મેટાલિક સિલ્વર     

લગાડવાની રીત– સ્પ્રૅ કરીને

સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ : 15-2 µ

ફિનિશ – સુંવાળી અને મેટ 

 

વન કોટ એક્રેલિક બ્લૅક 

લગાડવાની રીત– સ્પ્રૅ કરીને

સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ : 12-15 µ

ફિનિશ – સુંવાળી અને મેટાલિક  

ક્વિક ડ્રાઈંગ ટી/યૂપી પેઈન્ટ   

લગાડવાની રીત– સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ: 25-30 µ માઈક્રો
ફિનિશ – સુંવાળી અને ચમકદાર  
રંગ – વાદળી, ગ્રે, લીલો, સફેદ   

ક્વિક ડ્રાઇંગ ટૉપ કોટ      

લગાડવાની રીત– સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ : 30-35 µ
ફિનિશ – સુંવાળી અને ચમકદાર  

ટીએસએ મેટાલિક

લગાડવાની રીત– સ્પ્રૅ કરીને
સૂકાયેલા આવરણની સૂચિત જાડાઈ : 25-2 µ
 ફિનિશ – સુંવાળી અને મેટાલિક

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો