ભાષાઓ

ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા કોટિંગ્સ

પરિચય

તમારી જરૂરિયાતો અનુસારના કસ્ટમાઈઝ્ડ ઉકેલો પૂરા પાડવા એ કાન્સાઈ નેરોલેકનું આગવું પાસું છે. અમે  એ વાતની તકેદારી છીએ કે કાટ સંબંધી તમારી બધી સમસ્યાઓને દૂર કરવા માટે તમને  લાંબા ગાળાનો ઉકેલ મળે એવા અમારા પ્રયાસ હોય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, ફર્ટિલાઈઝર્સ, કેમિકલ અને પેટ્રોલિયમ, હૅવી ઍન્જિનિયરિંગ, ઑફ્ફશૉર તથા દરિયાઈ ક્ષેત્રમાં અનેક સંતુષ્ટ ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો અમે ધરાવીએ છીએ.

ઔદ્યોગિક ઉત્પાદનોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવેલા ઉચ્ચ ક્ષમતા અને કામગીરી ધરાવતા કોટિંગ્સ હૅવી-ડ્યુટી પેઈન્ટ્સ છે જેને છ તબક્કાની પ્રક્રિયા દ્વારા લગાડવામાં આવે છે.  

આ તબક્કા છે:

  • કોટિંગ સિસ્ટમને ઓળખી કાઢવી
  • ઑન-સાઈટ પરિક્ષણ
  • વિગતવર્ણનને અંતિમ સ્વરૂપ આપવું
  • કામગીરી પર દેખરેખ રાખવી
  • ટેકનિકલ સલાહકાર ટીમ સમક્ષ તેની રજૂઆત અને ડિલિવરીની યોજના બનાવવી.  

 

ઉત્પાદનોની શ્રેણી  

બ્રાન્ડ્સ

વિશિષ્ટતાઓ ઉપયોગ 

નેરોસિલ

સૅલ્ફ-ક્યોરિંગ ઝિન્ક સિલિકેટ કોટિંગ   રસાયણોના સંપર્કમાં આવતા સાધનો, ટેન્ક પાઈપિંગ, ઑફ્ફશૉર પ્લેટફૉર્મ્સ, સ્ટ્રક્ચરલ સ્ટીલ, બ્રિજ વગેરે માટે લાંબા સમય સુધી ટકનારૂં પ્રાઈમર

નેરોપૉક્સી

આકરામાં આકરી જરૂરિયાતો સંતોષવા માટે પ્રાઈમર ઈન્ટરમીડિયેટ અને ફિનિશ કોટ તરીકે ઉચ્ચ દેખાવ ધરાવતી ઈપૉક્સી કોટિંગ સિસ્ટમ ટાંકીઓની બહારની સપાટીઓ, પાઈપિંગ, પેપર/પલ્પ મિલ્સ, રિફાઈનરી, ઑફ્ફશૉર પ્લેટટફૉર્મ્સ, રસાયણો/દરિયાકાંઠાની નજીકના પ્લાન્ટ્સ વગેરે માટે ઉપયોગ થાય છે.

નેરોમેસ્ટિક

નવા-જૂના માળખા માટે સૅલ્ફ પ્રાઈમિંગ, હાઈ બિલ્ડ ઈપૉક્સી કોટિંગ   ઔદ્યોગિક એકમો, બ્રિજ, ટૅન્ક્સ, પાઈપિંગ, રસાયણોનો સંપર્ક, રિફાઈનરી/ પેટ્રોકેમિકલ્સ અને ઓઈએમ એકમોમાં હાથથી સાફ કરાતા/ બ્લાસ્ટેડ સ્ટીલ પર લગાડવા માટે.

નેરોથેન

ઉત્તમ ટકાઉપણા માટે પૉલીયુરીથેન ફિનિશ ડિઝાઈન   ઑફ્ફશૉર પ્લેટફૉર્મ્સ, કેમિકલ પેપર/પલ્પ મિલ્સ, રિફાઈનરી/ પેટ્રોકેમિકલ્સ, કન્ટેનર્સ અને દવાઓના પ્લાન્ટમાં ટૉપકોટ તરીકે ઉપયોગ થાય છે.

નેરોલાઈન

પાણીયુક્ત ક્રૂડ ઑઈલ તથા વિવિધ પ્રકારના કેમિકલના સંગ્રહની ટાંકીઓને કાટ સામે રક્ષણ આપવા ઉચ્ચ ક્ષમતા ધરાવતી ઈપૉક્સી ટૅન્ક લાઈનિંગ સિસ્ટમ.    ઉચ્ચ તાપમાન ધરાવતા રસાયણોના સંગ્રહ માટે ટૅન્ક લાઈનિંગ તરીકે ઉપયોગ થાય છે. 

નેરોથર્મ

બદલાતું તાપમાન ધરાવતી સપાટી માટે ગરમી પ્રતિરોધક પેઈન્ટ્સ  250 અંશ સૅલ્શિયસથી 600 અંશ સૅલ્શિયસ સુધીના તાપમાનમાં ગરમીના ઉચ્ચ પ્રતિકાર માટે ખાસ બનાવવામાં આવેલું કોટિંગ ફૉર્મ્યુલેશન

નેરોક્લોર

ઉદ્યોગોના રાસાયણિક વાતાવરણ માટે ક્લોરિનેટેડ રબર આધારિત પ્રાઈમર્સ અને ફિનિશિઝ  . રસાયણ/ ખાતર ઉદ્યોગો માટે ખાસ ઉપયોગી.

નેરોમિન

આલ્કાઈડ આધારિત પરંપરાગત પ્રાઈમર્સ, ઈન્ટરમીડિયેટ અને ફિનિશ કોટ્સ   ઔદ્યોગિક વાતાવરણમાં પ્રવર્તતા હળવા કાટથી સુરક્ષા માટે બનાવવામાં આવેલી કોટિંગ સિસ્ટમ

નેરોક્લૅડ

સૅલ્ફ લેવલિંગ ઈપૉક્સી ફ્લોર કોટિંગ     ઉત્પાદન પ્લાન્ટ્સ, ફૂડ અને બેવરેજીસ પ્રોસેસિંગ એકમો, ફાર્માસ્યુટિકલ્સ, પાવર, ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, ઔદ્યોગિક અને વ્યવસાયિક વેરહાઉસ, શોપ ફ્લોર્સ, લૅબોરેટરી ફ્લોર્સ વગેરે માટેનું ફ્લોર કોટિંગ

કોલ ટાર ઈપૉક્સી

નેરોપૉક્સી એચબી કોલ ટાર ઈપૉક્સી
બે પૅક. ઈપૉક્સી રેઝિન અને કોલ ટાર હાર્ડનરમાં પ્રસરેલા પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું એમાઈન એડક્ટ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 1.9-7.8 મીટર

ફિનિશ

નેરોપૉક્સી ફિનિશ પેઈન્ટ
 બે પૅક. ઈપૉક્સી બાઈન્ડરમાં પ્રસરેલા યોગ્ય પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 10.00-11.42 મીટર

 નેરોપૉક્સી ફિનિશ પેઈન્ટ 
 બે પૅક. ઈપૉક્સી બાઈન્ડરમાં પ્રસરેલા યોગ્ય પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 10.00-11.42 મીટર

નેરોપૉક્સી એચબી કોટિંગ 6061 
 બે પૅક. ઉચ્ચ બિલ્ડ, ઈપૉક્સી બાઈન્ડરમાં પ્રસરેલા યોગ્ય પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 5.20-10.8 મીટર

 નેરોપૉક્સી એચબી કોટિંગ 5055
 બે પૅક. ઉચ્ચ બિલ્ડ, ઈપૉક્સી બાઈન્ડરમાં પ્રસરેલા યોગ્ય પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 5.20-10.8 મીટર

 

ઈન્ટરમીડિયેટ એમઆઈઓ

 નેરોપૉક્સી 255 એમઆઈઓ 
 બે પૅક. અભ્રક યુક્ત આયર્ન ઑક્સાઈડ પિગ્મેન્ટ સાથે યોગ્ય રીતે પિગ્મેન્ટ થયેલું ઈપૉક્સી રેઝિન અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 4.4-8.46 મીટર  

નેરોપૉક્સી 266 એમઆઈઓ એચબી કોટિંગ્સ
 બે પૅક. ઉચ્ચ બિલ્ડ, અભ્રક યુક્ત આયર્ન ઑક્સાઈડ પિગ્મેન્ટ સાથે યોગ્ય રીતે પિગ્મેન્ટ થયેલું ઈપૉક્સી રેઝિન અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 5.33-11.00 મીટર   

 નેરોપૉક્સી 3842 એમઆઈઓ એચબી કોટિંગ
 બે પૅક. ઉચ્ચ બિલ્ડ, અભ્રક યુક્ત આયર્ન ઑક્સાઈડ પિગ્મેન્ટ્સ સાથે યોગ્ય રીતે પિગ્મેન્ટ્સ થયેલું ઈપૉક્સી રેઝિન અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 5.33-11.00 મીટર    

પ્રાઈમર્સ

નેરોલેક એચબી ઝેડપી પ્રાઈમર  
 બે પૅક. ઉચ્ચ બિલ્ડ, ઈપૉક્સી બાઈન્ડરમાં કાટપ્રતિરોધક ઝિન્ક ફૉસ્ફેટ અને રેડ ઑક્સાઈડ પિગ્મેન્ટ્સ તથા અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 10.40-14.86 મીટર 

નેરોપૉક્સી ઈએચબી ઝેડપી પ્રાઈમર 
 બે પૅક. ઈપૉક્સી બાઈન્ડરમાં કાટપ્રતિરોધક ઝિન્ક ફૉસ્ફેટ પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 4.6 -11.60 મીટર  

 નેરોપૉક્સી એચબી ઝિન્ક ફૉસ્ફેટ પ્રાઈમર ગ્રે 
 બે પૅક. હાઈ બિલ્ડ, ઈપૉક્સી બાઈન્ડરમાં કાટપ્રતિરોધક ઝિન્ક ફૉસ્ફેટ પિગ્મેન્ટ્સ તથા અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 6.00-12.00 મીટર    

 નેરોપૉક્સી આરઓઝેડસી પ્રાઈમર 
 બે પૅક. ઈપૉક્સી બાઈન્ડરમાં કાટપ્રતિરોધક ઝિન્ક ફૉસ્ફેટ પિગ્મેન્ટ્સ અને રેડ ઑક્સાઈડ પિગ્મેન્ટ્સ  તથા અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 8.00-14.42 મીટર    

નેરોપૉક્સી ઝેડપી પ્રાઈમર 
 બે પૅક. ઈપૉક્સી બાઈન્ડરમાં કાટપ્રતિરોધક ઝિન્ક ફૉસ્ફેટ અને રેડ ઑક્સાઈડ પિગ્મેન્ટ્સ તથા અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 8.00-11.42 મીટર 

નેરોપૉક્સી ઝેડપી પ્રાઈમર ગ્રે 
 બે પૅક. ઈપૉક્સી બાઈન્ડરમાં કાટપ્રતિરોધક ઝિન્ક ફૉસ્ફેટ અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 8.00-11.42 મીટર 

કાટ સહન કરતા કોટિંગ્સ

 નેરોમેસ્ટિક 400 જીએફએ 
 બે પૅક. હાઈ બિલ્ડ, હાઈ સૉલિડ, ગ્લાસ ફ્લૅકથી સુદૃઢ કરેલું ઈપૉક્સી બાઈન્ડર અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ એમાઈન હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 3.00-9.00 મીટર

 નેરોમેસ્ટિક 550 
 બે પૅક. સરફેસ ટૉલરન્ટ, ઈપૉક્સી બાઈન્ડરમાં પ્રસરેલા પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 5.5-11.00 મીટર

નેરોસીલ સરફેસ ટૉલરન્ટ કોટિંગ્સ બ્લૅક
 બે પૅક. હાઈ બિલ્ડ, સરફેસ ટૉલરન્ટ, પૉલીએમાઈડ કોલ ટાર હાર્ડનરમાં પ્રસરેલા એક્સ્ટેન્ડર્સ, અને અલગથી પિગ્મેન્ટેડ ઈપૉક્સી બાઈન્ડર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 4.66-7.00 મીટર

ટૅન્ક લાઈનિંગ ઈપૉક્સી કોટિંગ

નેરોપૉક્સી 56 ટીએલ 
 બે પૅક. યોગ્ય રીતે પિગ્મેન્ટ થયેલા ઈપૉક્સી રેઝિન અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈન એડક્ટ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 3.73 -7.46 મીટર

 નેરોપૉક્સી ફિનિશ પેઈન્ટ 
 બે પૅક. ઈપૉક્સી બાઈન્ડરમાં યોગ્ય રીતે પ્રસરેલા પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈન એડક્ટ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 10.00 -11.42 મીટર 

 નેરોપૉક્સી સૉલ્વન્ટ ફ્રી કોટિંગ 
 બે પૅક. 100 ટકા સૉલિડ ઈપૉક્સી રેઝિન, યોગ્ય રીતે પિગ્મેન્ટ થયેલું અને અલગથી પૅક કરેલું 100 ટકા સૉલિડ પૉલીએમાઈન હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 5.00 -10.00 મીટર 

 ઝિન્કથી સમૃદ્ધ પ્રાઈમર્સ

 નેરોલેક 3 કૉમ્પ. ઈપૉક્સી ઝિન્ક રિચ પ્રાઈમર 
 ત્રણ પૅક. અલગથી પૅક કરેલું મેટાલિક ઝિન્ક, ઈપૉક્સી બાઈન્ડર અને પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 7.49 -29.99 મીટર  

 નેરોલેક 554 એચબી ઝિન્ક રિચ પ્રાઈમર 
 બે પૅક. ઈપૉક્સી બાઈન્ડરમાં પ્રસરેલું મેટાલિક ઝિન્ક અને અલગથી પૅક કરેલું પૉલીએમાઈડ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 7.33 -11.00 મીટર  

ફિનિશ

 નેરોમિન સિન્થૅટિક ઈનેમલ
એક પૅક. સિન્થૅટિક, આલ્કાઈડ આધારિત બાઈન્ડર વડે યોગ્ય રીતે પિગ્મેન્ટેડ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 17.5-11.70 મીટર

ઈન્ટરમીડિયેટ એમઆઈઓ

 નેરોમિન એમઆઈઓ બ્રાઉન
એક પૅક. સુધારેલા આલ્કાઈડ ફિનોલિક બાઈન્ડરમાં પ્રસરેલા અભ્રક યુક્ત આયર્ન ઑક્સાઈડ પિગ્મેન્ટ્સ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 6.67-10.00 મીટર

પ્રાઈમર્સ

 નેરોલેક એચબી ઝિન્ક ફૉસ્ફેટ પ્રાઈમર ગ્રે 
 એક પૅક, સિન્થૅટિક, ગ્રે રંગના ઝિન્ક ફૉસ્ફેટથી પિગ્મેન્ટેડ, સુધારિત આલ્કાઈડ માધ્યમ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 15.30-11.50 મીટર

 નેરોલેક એચબી ઝિન્ક ફૉસ્ફેટ પ્રાઈમર રેડ 
 એક પૅક, ઝિન્ક ફૉસ્ફેટ અને રેડ ઑક્સાઈડથી પિગ્મેન્ટેડ, સુધારિત આલ્કાઈડ માધ્યમ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 10.00-16.00 મીટર

 નેરોલેક ઝિન્ક ક્રોમેટ પ્રાઈમર યલો 
 એક પૅક, સિન્થૅટિક, ઝિન્ક ક્રોમેટ સહિત મોડિફાઈડ આલ્કાઈડ માધ્યમ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 11.99-16.80 મીટર

 નેરોમિન આરઓઝેડસી પ્રાઈમર આઈએસ 2074(પી)
 એક પૅક, સિન્થૅટિક, ઝિન્ક ક્રોમેટ અને રેડ ઑક્સાઈડથી પિગ્મેન્ટેડ, સુધારિત આલ્કાઈડ માધ્યમ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 7.71 - 13.50 મીટર

ફિનિશ 

 નેરોક્લોર એચબી ક્લોરિનેટેડ રબર 
 એક પૅક. સુધારિત ક્લોરિનયુક્ત રબર આધારિત બાઈન્ડરમાં પ્રસરેલા પિગ્મેન્ટ્સ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 8.00-11.42 મીટર

 નેરોક્લોર એચબી ઈનેમલ 
 એક પૅક. હાઈ બિલ્ડ. સુધારિત ક્લોરિનયુક્ત રબર આધારિત બાઈન્ડરમાં પ્રસરેલા પિગ્મેન્ટ્સ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 9.20-11.50 મીટર
         

 ઈન્ટરમીડિયેટ એમઆઈઓ

 નેરોક્લોર એચબી એમઆઈઓ બ્રાઉન 
 એક પૅક. પ્લાસ્ટિસાઈઝ્ડ ક્લોરિનયુક્ત રબર બાઈન્ડરમાં પ્રસરેલા અભ્રક યુક્ત આયર્ન પિગ્મેન્ટ્સ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 6.67-12.50 મીટર

પ્રાઈમર્સ 

 નેરોક્લોર એચબી ક્લોરિનેટેડ રબર ઝેડપીઆરઓ 
 એક પૅક, પ્લાસ્ટિસાઈઝ્ડ ક્લોરિનયુક્ત રબર બાઈન્ડરમાં પ્રસરેલા રેડ ઑક્સાઈડ અને ઝિન્ક ફૉસ્ફેટ પિગ્મેન્ટ્સ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 9.00-14.99 મીટર  

 નેરોક્લોર ઝિન્ક ફૉસ્ફેટ પ્રાઈમર ગ્રે 
 એક પૅક, પ્લાસ્ટિસાઈઝ્ડ ક્લોરિનયુક્ત રબર બાઈન્ડરમાં પ્રસરેલા ઝિન્ક ફૉસ્ફેટ પિગ્મેન્ટ્સ. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 9.50-15.2 મીટર  

ફિનિશ

 નેરોથેન 460 જીએલ 
 બે પૅક, પૉલીયોલ બાઈન્ડરમાં પ્રસરેલા યોગ્ય પિગ્મેન્ટ્સ તથા અલગથી પૅક કરેલું એલિફૅટિક આઈસોસાયનેટ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 9.20-10.20 મીટર

 નેરોથેન 1000 
 બે પૅક, એક્રેલિક બાઈન્ડરમાં પ્રસરેલા યોગ્ય પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું એલિફૅટિક આઈસોસાયનેટ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 7.00-148.00 મીટર 

 નેરોથેન ઈનેમલ પીયુ 
 બે પૅક. એક્રેલિક બાઈન્ડરમાં પ્રસરેલા યોગ્ય પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું એલિફૅટિક આઈસોસાયનેટ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 9.00-18.00 મીટર

પ્રાઈમર્સ

 નેરોલેક પૉલીયુરીથેન પ્રાઈમર વ્હાઈટ 
 બે પૅક. એક્રેલિક રેઝિનમાં પ્રસરેલાં કાટપ્રતિરોધક પિગ્મેન્ટ્સ અને અલગથી પૅક કરેલું આઈસોસાયનેટ હાર્ડનર. સૈદ્ધાંતિક કવરેજ/કોટ: 7.20-9.00 મીટર 

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો