સલાહ અને માર્ગદર્શન
વારંવાર ઉદભવતી કેટલીક સમસ્યાઓ અને તેના ઉકેલ અહીં આપ્યા છે :
સૂચવેલી કાર્યવાહી
- વૉલ્ટેજ, પ્રવાહીકરણ અને પાવડર ફીડ વધારો.
- કન્વેયર પર વિવિધ વસ્તુઓ વચ્ચેનો પ્રતિરોધ તપાસો. આદર્શ ફિલ્મ રીડિંગ 0 ઓહ્મ છે.
- કન્વેયર અને બહારનું અર્થ ક્નૅક્શન તપાસો.
- સ્પ્રૅ સાધનનું ફ્યુઝ, વૉલ્ટેજ, ગન માઉથમાં ઈલેક્ટ્રોડ્સ અને હાઈ ટેન્શન કેબલ સાથેના તમામ વીજ જોડાણો તપાસો.
- અન્ય પાવડર સ્પ્રૅ ગનનો ઉપયોગ કરીને પાવડરની ચકાસણી કરો.
સૂચવેલી કાર્યવાહી
- એકસમાન પાવડર આઉટપુટ અને સપાટીની સૂચવવામાં આવેલી જાડાઈ મેળવવા માટે સ્પ્રૅ ગન સાધનના પૅરામીટરને બરાબર કરો.
- ઑવનમાં શક્ય હોય એટલા ઝડપી હીટ અપ રેટનો ઉપયોગ કરો.
- વસ્તુ અને ગન માઉથ વચ્ચેનું મહત્તમ અંતર તપાસો.
સૂચવેલી કાર્યવાહી
- પાવડર ફીડ્સ અને ગન વચ્ચેની નળીની લંબાઈ જુદી છે.
- હવાનું દબાણ ખૂબ નીચું છે.
- ઈલેક્ટ્રિક ક્ષતિ અથવા ઈન્જેક્ટર નળી અથવા ગનમાં આંશિક અવરોધ
સૂચવેલી કાર્યવાહી
- જો ઑવનમાં વધુ પડતા અથવા ઓછા ક્યૉરિંગને કારણે તો સમસ્યા ઊભી થઈ નથી ને
- બધા થર્મોસ્ટેટ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે તે તપાસો.
- હવાનું પરિભ્રમણ તપાસો.
- તાપમાન રેકૉર્ડરનો ઉપયોગ કરીને મેટલનું તાપમાન તપાસો.
સૂચવેલી કાર્યવાહી
- બધા ફ્યુઝ તપાસો
- કૉમ્પ્રેસ્ડ હવાનું અને પ્રવાહીકરણનું દબાણ તપાસો.
- ઍર ગન સાથે ન્યુમેટિક સિસ્ટમ દ્વારા હવા પસાર કરો
સૂચવેલી કાર્યવાહી
- તપાસી લો કે કોટિંગ પહેલા ઉત્પાદન સંપૂર્ણપણે સાફ હોય
- સ્પ્રૅ બૂથમાં ધૂળનો પ્રવેશ અટકાવો.
- પાવડરને ચાળી લો અને તેમાં દૂષિત તત્વ અથવા અવશેષો છે કે નહીં એ ચકાસો.
સૂચવેલી કાર્યવાહી
- આ કોટિંગ પહેલા વસ્તુ દૂષિત હોવાનો સંકેત છે.
- તપાસો કે નજીકમાં પાણી આધારિત પેઈન્ટ ઉપયોગમાં કરાયો છે કે કેમ.
- કોઈપણ સામગ્રી અથવા લ્યુબ્રિકન્ટમાં માટી છે કે કેમ એ તપાસો. આવું ઘણીવાર વૅલ્ડિંગ દરમિયાન થાય છે.
સૂચવેલી કાર્યવાહી
- આ સામાન્ય રીતે પાવડરનું દૂષણ સૂચવે છે, જો કે તે વસ્તુમાંના દૂષણનો પણ સંકેત હોઈ શકે છે.
- કૉમ્પ્રેસ્ડ હવા પાણી અને તેલથી મુક્ત છે કે કેમ તે તપાસો.
- પાવડરને એક પ્લૅટમાં પીગળાવીને અથવા બીજી સ્પ્રૅ ગનનો ઉપયોગ કરીને એ તપાસો કે પાવડર ક્રેટર્સથી મુક્ત છે.
- અન્ય વસ્તુઓ પર પાવડર કોટની ચકાસણી કરો.
સૂચવેલી કાર્યવાહી
- ખાતરી કરો કે સફાઈ / પ્રી-ટ્રીટમેન્ટ યોગ્ય રીતે થઈ છે.
- ચકાસો કે અંડર-ક્યૉરિંગ થઈ રહ્યું છે કે નહીં.
- સબસ્ટ્રૅટની જાડાઈ અથવા પ્રકાર બદલાયો છે કે કેમ એ તપાસો.
- ખાતરી કરો પાવડર આવરણની જાડાઈ યોગ્ય છે.