ભાષાઓ

પ્રકલ્પો

પેઈન્ટની પસંદગી

 • સબ્સ્ટ્રેટ/નીચેની સપાટી અનુસાર વિશિષ્ટ પેઈન્ટ
 • દરેક બજેટ અને કિંમત મુજબના ઉત્પાદન
 • પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદન

વૉરન્ટી

 • એક્સેલ રેન્જ પર સાત વર્ષની વૉરન્ટી
 • બુકલેટ પર આપવામાં આવેલી પ્રક્રિયાને અનુસરવામાં આવશે.

વ્યવસાયિક મદદ

 • રંગોના વર્તમાન ટ્રેન્ડ્સ
 • એનવિઝન અને એનકૅન્વાસના ઉપયોગથી પ્રોજેક્ટ્સનું પ્રીવ્યુ 
 • પેઈન્ટ કૅલ્ક્યુલેટરથી પ્રોજેક્ટના ખર્ચનો અંદાજ લગાડો

ગ્રીન રેટિંગ્સ

 • જીઆરઆઇએચએમાં નોંધણી ધરાવતા ઉત્પાદનો – ઈમ્પ્રેશન્સ અને એક્સેલ રેન્જ
 • વીઓસી રહિત ઉત્પાદનો માટે આઈજીબીસીના ગ્રીન બિલ્ડિંગના ધોરણોનું પાલન

વ્યાપ

 • અમારા 14000 ડીલર્સ સાથે જોડાઓ
 • અમારા આરઆરકે કૉન્ટ્રાક્ટર્સ અને એનપીપી પેઈન્ટર્સ સાથે જોડાઓ
 • ગુણવત્તાની ચકાસણી માટે નેરોલેકના પ્રોજેક્ટ પર્સન દર પંદર દિવસે સાઈટની મુલાકાત લે છે (વિઝિટ માટે લૉગ બુક જાળવવામાં આવે છે)

જાળવણી

 • ઉત્પાદનો માટે વિશિષ્ટ એમએસડીએસ 
 • સમસ્યાના ઊભી થાય તો તેના ઉકેલ માટે સમર્પિત હેલ્પલાઈન નંબર 

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો