ભાષાઓ

એનવિઝન

ઘર માલિકોને નેરોલેક આપે છે પ્રી-વ્યુની સુવિધા.

ખરેખર પેઈન્ટિંગ થાય એ પહેલા, સૉફ્ટવેરની મદદથી ગ્રાહક પોતાનાં ઘરનાં ફોટાં પર જુદી-જુદી કલર સ્કીમ્સનો પ્રયોગ કરીને જોઈ શકે છે અને એમાંથી પોતાની મનપસંદ કલર સ્કીમ પસંદ કરી શકે છે. ગ્રાહક કોઈપણ ડીલરના કાઉન્ટર પર આના માટે વિનંતી કરી શકે છે. કેએનપીના કર્મચારીઓ કામની સાઈટની મુલાકાત લઈને ફોટાં પાડે છે અને તેને અપલોડ કરે છે.

ત્યાર બાદ વિવિધ કલર સ્કીમ્સ ધરાવતા ફોટાંના વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તેની હાર્ડકૉપીની પ્રિન્ટ કાઢીને ગ્રાહકને આપવામાં આવે છે.

આ સેવા હાલમાં આ ક્ષણે અનુપલબ્ધ છે.

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો