ભાષાઓ

ઈન્ટિરિયર સ્ટાઈલ ગાઈડ

પ્રકૃતિનું સ્વર્ગ

આ ઘર હરિયાળી જેવા લીલા અને જળ રંગનું મિશ્રણ છે. બે ડીપ બ્લ્યુ ગ્રીન રંગનું આવરણ એક ક્રિસ્પ સફેદ મોલ્ડિંગ દ્વારા અલગ પડે છે. અમારી ફરતેની દિવાલોનો રંગ ઘેરા જંગલમાં સહેલ કરવાની અનુભૂતિ આપે છે

પ્રકૃતિનું સ્વર્ગ

ગ્રીન ટ્રેન્ડનો લાભ લો અને બેઠક વિસ્તાર માટે એકાદ સુંદર વિકલ્પ સાથે તેનું સંયોજન કરો. રજવાડી ફર્નિચર સાથે ફીક્કા લીલા રંગની દીવાલ રૂમના માહોલને શાંતિપૂર્ણ અને આરામદાયક બનાવવાની સાથે વૈભવીપણાની અનુભૂતિ પણ કરાવશે.

પ્રકૃતિનું સ્વર્ગ

સિંગલ અથવા જોડી? ટ્રૉપિકલ પૅરેડાઇઝ પૅલેટમાંથી એવા કોઈ પણ બે રંગની પરફેક્ટ જોડી પસંદ કરો જે એકબીજા સાથે મેળ ખાતી હોય અથવા તમારો મનગમતા ભૂરા રંગની છટા જ પસંદ કરી લો.

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો