Skip to main content
menu

EXOTIC ESCAPE

EXOTIC ESCAPE

તમારો મનગમતો ખૂણો

કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વિના રૂમની દીવાલો પર વાદળી અને જાંબલી રંગનો ઉપયોગ કરો અને આઉટલાઈન માટે સફેદ રંગની પસદંગી કરો. ઓરડાની આકર્ષક કલર સ્કીમને સંતુલિત બનાવવા માટે બાકી સજાવટને સાદગીભરી રાખો. કુદરતી સજાવટ ધરાવતો આ ઓરડો સૌને પોતીકો અને મજેદાર લાગશે.

×

Get in Touch

Looking for something else? Drop your query and we will contact you.