ભાષાઓ

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
સબમિટ કરો
ProRange

નેરોલેક મિનિ ફેનડૅક

કાન્સાઈ નેરોલેક મિનિ ફેનડૅક રંગ નિષ્ણાંતો દ્વારા બનાવાયેલા 300+ રંગોનો સઘન સંગ્રહ છે. મિનિ ફેનડૅક ઈન્ટિરિયર અને એક્સ્ટિરિયર માટે કલર કૉમ્બિનેશન્સનું વ્યાપક વૈવિધ્ય આપે છે, જે દરેક કલર સ્ટ્રિપની પાછળની તરફ આપવામાં આવ્યું છે. મિનિ ફેનડૅક વપરાશકર્તાઓને પીળા અને સફેદ પ્રકાશ પ્રદર્શિત કરતા નાના બલ્બ દ્વારા યોગ્ય લાઈટિંગની પસંદગી કરવા દે છે.

પેઈન્ટર શોધો સ્ટોર શોધો

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો