ભાષાઓ

રીટેન પીજી હાઈબ્રિડ ઈકો એચએસ સિસ્ટમ

પેઈન્ટ ઉત્પાદક તરીકે તમામ બીપી ગ્રાહકોના વ્યવસાયને આધાર આપવા માટે “ઉચ્ચ ગુણવત્તા”, “પર્યાવરણ સાથે અનુકૂલન” અને “ઉચ્ચ કાર્યક્ષમતા” સાથે.

ઉત્પાદનની વિશિષ્ટતાઓ 

 • સપાટી સંતાડવાની ચડિયાતી ક્ષમતા અને સ્પ્રૅથી કામ કરવામાં કરવામાં સરળતા
 • કોટ્સની સંખ્યા ઘટાડવા માટે બનાવેલું 
 • સ્પ્રૅ કરવામાં ઓછામાં ઓછો સમય
 • પેઈન્ટના વપરાશના પ્રમાણમાં ઘટાડો 
 • વીઓસીના ઉત્સર્જનમાં ઘટાડો
 • આઈપીસી ટેક્નૉલૉજીજ (આઈસોસાયનેટ પરમિએશન એન્ડ ક્રૉસલિન્કિંગ)
  • નવી આઈપીસી ટેક્નૉલૉજી 1કે બેઝકોટ (પીજીએચબી ઈકો) અને 2કે ક્લીયર કોટ (એચએસ ક્લીયર શ્રેણી) સાથે સારું જોડાણ આપે છે
  • જ્યારે બેઝ કોટ અને ક્લીયર કોટ ભીના હોય ત્યારે આઈસોસાયનેટ (પૉલી આઈસોસાયનેટ) ધીમે ધીમે બેઝ કોટના સ્તરમાં પ્રવેશ કરે છે
 • હાઈપર ડિસ્પર્ઝન ટેક્નૉલૉજી (ઉચ્ચ સ્પષ્ટતા અને ઉચ્ચ પારદર્શકતા ધરાવતું ઓઈએમ કલર ટ્રેન્ડ સાથે સંયોજન માટે) 
 • એલ બાઈન્ડર સપાટીને સંતાડવાની સારી ક્ષમતા પ્રદાન કરે છે (ગ્રાઉન્ડ કોટ દ્વારા રિપ્લેસ કરાયેલું)  

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો