ભાષાઓ

ઉત્પાદનની રેન્જ

નેરોફ્લોર 4000 પ્રાઈમર

2k ઈપૉક્સી ક્લીયર સ્પેશિયલ પ્રાઈમરની કૉન્ક્રિટ/ સ્ટીલ સપાટી પર લગાડવા માટે સૂચવવામાં આવે છે જેથી મજબૂત જોડાણ , ઊંડાણ સુધી જવા ઉપરાંત ઉચ્ચ સુરક્ષા પૂરી પાડે છે.

 

નેરોફ્લોર ઈપૉક્સી સ્ક્રીડ 

ઈપૉક્સી રેઝિન આધારિત સૅલ્ફ લેવલિંગ ફ્લોર સ્ક્રીડ ઉચ્ચ ઘર્ષણ, યાંત્રિક, રાસાયણિક પ્રતિરોધ સાથે સંકોચન અને તણાવ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. તે સુંવાળુ અને સુરક્ષાત્મક ફ્લોર પ્રદાન કરે છે, જેમાં ભારે ટ્રાફિક સહન કરવાની ક્ષમતા હોય છે.

 

નેરોફ્લોર 1000 એસએલ

સૉલવન્ટ વિનાનું સૅલ્ફ લેવલિંગ ઈપૉક્સી રેઝિન બેઝ જેને મજબૂત અને ટકાઉ, રાસાયણિક પ્રતિરોધ અને તણાવ સહન કરવાની ક્ષમતા ધરાવતી ફ્લોર ફિનિશ પ્રદાન કરવા માટે બનાવાયું છે. તે સુંદર ફ્લોર આપે છે જે મૅકેનિકલ અને કેમિકલ લૉડિંગ પ્રતિરોધ કરવાની સાથે ભાર અને તણાવ સહન કરવાની વધુ બહેતર ક્ષમતા પણ ધરાવે છે, 

 

નેરોફ્લોર પીયુ કોટ

પૉલીયુરીથેન રેઝિન બેઝ ફ્લોર કોટિંગ્સ ઍરોમૅટિકમાં, જેથી ઘર્ષણ અને રસાયણોનું દૃઢતાપૂર્વક પ્રતિરોધ થઈ શકે.  એલિફૅટિક પૉલીયુરીથેનમાં ઉત્કૃષ્ટ રંગ, ચળકાટ જાળવી રાખવાના ગુણ હોય છે. આ મેટ અને ચળકતા ફિનિશમાં ઉપલબ્ધ છે. તે ઉઝરડા અને ડાઘ પ્રતિરોધ કરવાના ગુણ પણ ધરાવે છે.   

 

નેરોફ્લોર ઈપીયુ એસએલ

ઈપીયુ સૉલ્વન્ટ મુક્ત સૅલ્ફ લેવલિંગ ઈપૉક્સી પૉલીયુરીથેન બેઝ રેઝિન ફ્લોર ફિનિશ છે. અંદરની દીવાલો માટે તે પ્રાઈમ થયેલી સપાટી ઉપર ઉત્કૃષ્ટ જોડાણ આપે છે અને ઘર્ષણ તથા રાસાયણિક પ્રતિરોધની વધુ સારી ક્ષમતા ધરાવે છે.

 

નેરોફ્લોર પીયુ ક્લીયર 

2k પૉલીયુરીથેન રેઝિન એલિફૅટિક ક્લીયર કોટિંગ વધારાની સુરક્ષા માટે છે અને સારા લવચિકપણા સાથે ઉચ્ચ યાંત્રિક મજબૂતી ધરાવતા સીલર કોટ તરીકે પણ કામ કરે છે.

 

નેરોફ્લોર ઈએસડી એસએલ 

સૉલ્વન્ટ મુક્ત, સૅલ્ફ લેવલિંગ ઈપૉક્સી રેઝિન આધારિત ઈલેક્ટ્રો-સ્ટૅટિકલી કન્ડક્ટિવ ફ્લોર, જેને એવા ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવ્યું છે, જ્યાં સ્ટૅટિક ઈલેક્ટ્રિસિટીને નિયંત્રિત કરવાના ઉપાયના રૂપમાં સ્ટૅટિક કન્ડક્ટિવ અથવા સ્ટૅટિક ડિસિપેટિવ ફ્લોરની જરૂર પડે છે.

 

નેરોફ્લોર કારપાર્ક

વાતાવરણને લગતી દરેક પરિસ્થિતિઓમાં મહત્તમ ટ્રાફિકને સહન કરવા માટે બનાવવામાં આવેલી ઉચ્ચ પ્રદર્શન ક્ષમતા, હાઈ ડ્યુટી કોટિંગ સિસ્ટમ. આ સિસ્ટમ ફ્લોરને દેખાવમાં બહેતર બનાવે છે અને તેમાં કોઈ જોડણ ન હોવાને કારણે તેના પરથી ધૂળ સાફ કરવાનું અત્યંત આસાન હોય છે.

 

નેરોફ્લોર સીઆરએફ

સૉલ્વન્ટ મુક્ત સૅલ્ફ લેવલિંગ ઈપૉક્સી રેઝિન બેઝ ફ્લોર ટૉપિંગ, જેને રસાયણોથી લાગનારા કાટના જોખમ ધરાવતા વાતાવરણમાં ફ્લોરને રાસાયણિક પ્રતિરોધક બનાવવાના ઉદ્દેશ સાથે ખાસ બનાવાયું છે

 

નેરોફ્લોર પીયુ કૉન્ક્રિટ

દીવાલો પર લગાડવા માટે પાણી આધારિત એક્રેલિક, ફૂગ પ્રતિરોધક, જીવાણુ પ્રતિરોધક પૉલીયુરીથેન પ્રાઈમર અને ફિનિશ્ડ કોટિંગ પેઈન્ટ સિસ્ટમ. ખાસ કરીને ફાર્મા, હૉસ્પિટલ્સ, સ્વચ્છતાકક્ષ અને પ્રયોગશાળાઓની અંદરની દીવાલો પર કોટિંગ માટે બનાવવામાં આવે છે.

નેરોફ્લોર વૉલ કોટ

આ કોટ ખાસ રસાયણશાસ્ત્ર પર આધારિત છે જ્યાં યુરીથેન અને સિમેન્ટનું ખાસ કોટિંગ બનાવવા માટે ભેળવવામાં આવે છે.  ઓ કોટિંગ થર્મલ શૉક્સ, આક્રમક રસાયણોનો પ્રતિરોધ, વજનનું દબાણ તથા ભારે ટ્રાફિકનો ભાર સહન કરવા સક્ષમ હોય છે. આ કોટમાં કોઈ જોડાણ નથી હોતું અને તે બેક્ટેરિયાને વિકસવા દેતું ન હોવાને કારણે સ્વચ્છ રહે છે. ઉચ્ચ ઘર્ષણ પ્રતિરોધ, ટક્કરની અસર અને રાસાયણિક પ્રતિરોધ ધરાવતો આ કોટ પાણી આધારિત હોવાને કારણે વીઓસી ધોરણો અનુસાર છે.

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો