નેરોલેક એક્સેલ એવરલાસ્ટ
વિશેષતાઓ અને ફાયદા

પેઇન્ટના આવરણના શ્વસનને અનુકૂળ ગુણધર્મો

સ્વચ્છતાની ખાસિયત

શોષક સપાટીઓ પર શ્રેષ્ઠતમ જોડાણ ક્ષમતા

નવી ચણાયેલી ઇંટ-પત્થરની સપાટી ઉપર લગાવી શકાય છે

ક્ષાર સામે અત્યંત સારો પ્રતિકાર

ફૂગમાં વૃદ્ધિ સામે અત્યંત સારો પ્રતિકાર

ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ટેક્નિકલ માહિતી

કવરેજ
બ્રશ વડે ચિકણી અને શોષક ન હોય તેવી સપાટી ઉપરલગાવવામાં આવે ત્યારે લિટર/ કોટ દીઠ 6.51-8.36 sq.m/L/Coat

પાતળું કરવાની મર્યાદા
નેરોલેકના જનરલ પર્પઝ થિનરનો ઉપયોગ કરીને પ્રમાણના 20-30 %

સુકવાનો સમય
સપાટી સુકાવાનો ગાળો – વધુમાં વધુ ૧ કલાક

ફ્લૅશ પૉઈન્ટ
૩૦ ડિગ્રી સેલ્શિયસ કરતા ઓછું નહીં

રિકોટિંગ
ઓછામાં ઓછાં ૪-૬ કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય
૨૪ કલાકની અંદર ઉપયોગ કરો

ગ્લૉસ લેવલ / શીન લેવલ
મેટ

ધોઈ શકાય
નિમ્ન

કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)
20-25