ભાષાઓ

ગ્રાહક પ્રોફાઈલ

કેએનપીએલ આ ક્ષેત્રના સંભવિત ગ્રાહકો માટે ઔદ્યોગિક ફ્લોર ઉકેલો પૂરા પાડી શકે છે. ફ્લોર કોટિંગનો ઉપયોગ માત્ર ઔદ્યોગિક ફ્લોર્સ માટે જ નહીં પરંતુ હવે તે સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ, અન્ય ગેમિંગ કૉર્ટ્સ, હૉસ્પિટલ્સ, લૅબોરેટરીઝ, કાર પાર્કિંગ, મૉલ્સ, મોટી દુકાનો અને જેને સુશોભન કરવાની જરૂર હોય એવા ખુલ્લા ભાગમાં પણ કરવામાં આવે છે. 

સેવા મેળવનારા ઉદ્યોગો : 

  • ઑટોમોટિવ અને સહાયક ઉદ્યોગો
  • ફાર્માસ્યુટિકલ્સ 
  • ઍન્જિનિયરિંગ 
  • ફૂડ
  • સ્ટીલ
  • પાવર
  • કમર્શિયલ બિલ્ડિંગ્સ 
  • હોસ્પિટલ્સ અને પ્રયોગશાળાઓ 
  • પેટ્રોકેમિકલ્સ, કેમિકલ્સ  

SEND US YOUR QUERIES

અમને તમારા પ્રશ્નો મોકલો