ભાષાઓ

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
સબમિટ કરો

સેવા મેળવનાર ઉદ્યોગો

વ્હાઈટ ગુડ્સ ઈન્સ્ટ્રીમાં, અમે મોટા તેમ જ નાના ઉપયોગો માટે ઉચ્ચતમ ગુણવત્તા ધરાવતી ફિનિશ પૂરી પાડવા માટે જાણીતા છીએ. અમારા કાટ પ્રતિરોધક કોટ્સનો ફાયદો એ છે કે માત્ર એક પાવડર કોટ જ લગાડવાની જરૂર રહે છે. ઉપકરણોની વિસ્તૃત શ્રેણી માટે તેનો ઉપયોગ કરાય છે, જેમાં સમાવેશ થાય છેઃ

 • ઍર કન્ડિશનર
 • માઈક્રોવૅવ ઑવન
 • રેફ્રિજરેટર્સ
 • વૉશિંગ મશીન  

ઑટોમોટિવ ઉદ્યોગમાં વર્તમાન ઉપયોગોમાં નીચેની કામગીરીઓનો સમાવેશ થાય છે: ઍર ફિલ્ટર હાઉસિંગ, બ્રૅક કૅલિપર્સ અને ઘટકો, બ્રાઈટ ટ્રિમ મૉલ્ડિંગ, બમ્પર બાર, ડૉર હૅન્ડલ્સ ઑન્જિન મિરર હાઉસિંગ, મોટરસાઈકલ ફ્રૅમ્સ, ઑઈલ ફિલ્ટર હાઉસિંગ, રોકર કવર્સ, સીટ ફ્રૅમ, સ્ટીલનાં પૈડાં. 

ફર્નિચર ઉદ્યોગ પાવડર કોટિંગ્સ માટેનું મુખ્ય બજાર છે. વ્યવસાયિક અને સ્થાનિક એમ બન્ને પ્રકારના ફર્નિચરની ક્ષમતા તથા સજાવટને વધુ સારી બનાવવા માટે વ્યાપક સ્તરે તેનો ઉપયોગ થાય છે.  

પાવડર કોટિંગની કામગીરીની એવી વિશિષ્ટતાઓ જે તેને ફર્નિચર ઉદ્યોગ માટે અનુકૂળ બનાવે છે, તેમાં સમાવેશ થાય છે:

 • મજબૂતાઈ
 • સખતપણું
 • કાટ પ્રતિરોધ
 • શેડ્ઝની વિસ્તૃત રેન્જ
 • ઊજરડા સામે ઉત્તમ પ્રતિરોધ
 • ઉત્તમ ચળકાટ  

ઈલેક્ટ્રિકલ ઉદ્યોગમાંના વર્તમાન ઉપયોગોમાં સમાવેશ થાય છે:  

 • પંખા
 • લાઈટ ફિક્સચર્સ
 • ઈલેક્ટ્રિકલ પૅનલ્સ
 • અન્ય ઈલેક્ટ્રિકલ સાધનો
 • ડીજી જેનસેટ    

Write To US - Dev

યુએસ લખો

 
1 Start 2 Complete